બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / વડોદરા / Vadodara district 7 Out of 8 BJP Candidates won

ભાજપનો ડંકો / વડોદરામાં BJPએ વટ પાડ્યો: જુઓ તમામ બેઠકોનું ફાઇનલ પરિણામ, બેઠકે સૌને ચોંકાવ્યા

Vaidehi

Last Updated: 02:13 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાત વિધાનસભાની ચૂંટણીનાં પરિણામો જાહેર થઇ ગયાં છે ત્યારે વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો છે. વડોદરા જિલ્લાની 8 બેઠકોમાંથી 7 બેઠકો ભાજપ જીત્યુ છે જ્યારે 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત નોંધાઇ છે.

  • વડોદરામાં ભાજપનો ભગવો લહેરાયો
  • 8 બેઠકોમાંથી 7 બેઠકો પર ભાજપ
  • 1 બેઠક પર અપક્ષ ઉમેદવારની જીત


ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પરિણામો હાલ જાહેર થઈ રહ્યા છે અને ગુજરાતમાં સતત સાતમી વખત ભાજપ સરકાર બનાવવા તરફ આગળ વધી રહ્યું છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં હાલ ભાજપ આગળ ચાલી રહ્યું છે. જણાવી દઈએ કે વિધાનસભાની ચૂંટણીના 182 બેઠકોના વલણ સામે આવ્યા છે.  જેમાં ભાજપ 154, કોંગ્રેસ 20, AAP 5 અને 3 બેઠકો પર અન્ય આગળ ચાલી રહ્યું છે.  ગુજરાતના વલણો ભલે ભાજપ માટે બમ્પર બહુમતીનો સંકેત આપી રહ્યા હોય પણ અન્ય ચૂંટણી પરિણામો ભાજપ માટે નિરાશા લાવી રહ્યા છે. ભાજપ સતત બીજા દિવસે સત્તા ગુમાવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે વડોદરામાં પણ ભાજપે ધમાકેદાર જીત મેળવી છે.

7 બેઠક પર ભાજપ
વડોદરા જિલ્લાની 8 બેઠકોની વાત કરીએ તો કુલ 7 બેઠકો પર ભાજપે જીતનો ડંકો વગાડ્યો છે. વડોદરાની જનતાએ ભાજપનાં ઉમેદવારોને પસંદ કર્યાં છે જ્યારે એક બેઠક, વાઘોડિયા પર અપક્ષ ઉમેદવાર ધર્મેન્દ્રસિંહ વાઘેલાની જીત નોંધાઇ છે. સાવલી, ડભોઈ, વડોદરા શહેર, સયાજીગંજ, અકોટા , રાવપુરા, માંજલપુર , પાદરા અને કરજણમાં BJPનાં ઉમેદવારોની જીત થઇ છે.

ભાજપનાં આ ઉમેદવારોની જીત
સાવલી-  ભાજપના કેતન ઈનામદાર
ડભોઈ - ભાજપના શૈલેષ મહેતાની 
વડોદરા શહેર-  ભાજપના મનીષા વકીલ
સયાજીગંજ - ભાજપ કેયુર રોકડિયા
અકોટા- ભાજપના ચૈતન્ય દેસાઈ
રાવપુરા- ભાજપના બાલકૃષ્ણ શુક્લા
માંજલપુર - ભાજપના યોગેશ પટેલ
પાદરા-  ભાજપના ચૈતન્યસિંહ ઝાલા
કરજણ-  ભાજપના અક્ષય પટેલની જીત થઇ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ