બ્રેકિંગ ન્યુઝ
VTV / Politics / Uttar Pradesh Dy.CM Keshav Prasad Maurya's Sirathu seat, defeated by SP Pallavi Patel
ADVERTISEMENT
ઉત્તર પ્રદેશના વિધાનસભા ચૂંટણીનાં પરિણામો માં છેલ્લી ઘડીના સમીકરણોમાં યોગી સરકારમાં નાયબ મુખ્યમંત્રી રહેલા કેશવ પ્રસાદ મૌર્યની પ્રતિસ્પર્ધી પલ્લવી પટેલ ( SP) સામે 7337 વોટથી હાર થઇ છે. આ જીતની ઘોષણા પૂર્વે જ રાત્રીના 9 વાગ્યા આસપાસ સિરાથુનાં મત ગણતરી સ્થળ પર પથ્થર મારાની ઘટના બની હતી અને પોલીસનું લોકો સાથે ઘર્ષણ પણ થયું હતું. તો સાંજે સાત વાગ્યે કેશવ પ્રસાદ મૌર્ય લગભગ 6500 વોટથી પાછળ ચાલી રહ્યા હતા ત્યારે, રિ-કાઉન્ટીન્ગની માગણી કરતા ભાજપના એજન્ટે બબાલ કરી હતી. અને EVMમાં ગડબડીનાં કારણે કેટલોક સમય મત ગણતરીનું કામ બંધ રહ્યું હતું
ADVERTISEMENT
सिराथू विधानसभा क्षेत्र की जनता के फ़ैसले को विनम्रतापूर्वक स्वीकार करता हूँ,एक एक कार्यकर्ता के परिश्रम के लिए आभारी हूँ,जिन मतदाताओं ने वोट रूपी आशीर्वाद दिया उनके प्रति कृतज्ञता ज्ञापित करता हूँ,
— Keshav Prasad Maurya (@kpmaurya1) March 10, 2022
ADVERTISEMENT
(22:51:43)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.