બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / વિશ્વ / us former president obama reveals that once he broke his schoolmate nose for using racial slur

કબૂલાત / અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ કર્યો ખુલાસો, તેણે સ્કૂલમાં તેમના મિત્રનું નાક તોડી નાંખ્યુ હતુ, કેમ કે તેણે...

Dharmishtha

Last Updated: 12:03 PM, 24 February 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ બરાકા ઓબામાંએ મંગળવારે વંશીય ભેદભાવને લઈને મોટો ખુલાસો કર્યો છે.

  • ઓબામાએ એક મિત્રનું નાક તોડી નાંખ્યું હતુ
  • ઓબામાએ મિત્રને કહ્યું આ અભદ્ર શબ્દનો ઉપયોગ મારા માટે ન કરે
  • ઓબામાના મિત્રએ તેમના પર વંશીય ટિપ્પણી કરી હતી 

ઓબામાએ એક મિત્રનું નાક તોડી નાંખ્યું હતુ

ઓબામાએ કહ્યું કે સ્કુલ દરમિયાન તેમણે વંશીય ટિપ્પણી કરી રહેલા તેમના એક મિત્રનું નાક તોડી નાંખ્યું હતુ. બરાક ઓબામાએ જણાવ્યું કે લોકર રુમ ફાઈટ દરમિયાન બન્ને વચ્ચે ઝપાઝપી થઈ હતી.

ઓબામાના મિત્રએ તેમના પર વંશીય ટિપ્પણી કરી હતી 

એક પોડકાસ્ટ દરમિયાન પૂર્વ અમેરિકન રાષ્ટ્રપતિ બરાત ઓબામાએ આ વાતનો ખુલાસો કર્યો. વંશીય મુદ્દા પર વાતચીત દરમિયાન ઓબામાએ કહ્યું કે જ્યારે હું સ્કુલમાં હતો. મારો એક મિત્ર હતો. અમે સાથે બાસ્કેટ બોલ રમતા હતા. એક દિવસ અમારા બંન્ને વચ્ચે ઝઘડો થયો હતો અને તેણે મારા પર વંશીય ટિપ્પણી કરી હતી અને એક અભદ્ર શબ્દનો ઉપયોગ કર્યો.

મિત્ર એ અભદ્ર શબ્દોનો મતલબ નહોતો જાણતો 

ઓબામાએ કહ્યું કે તેમને મિત્ર એ અભદ્ર શબ્દોનો મતલબ ભલે ન જાણતો હોય પરંતુ તે એ જાણતો હતો કે આને સાંભળનારને ખરાબ લાગશે. અમેરિકાના પહેલા અશ્વેત રાષ્ટ્રપતિએ હસતા હસતા કહ્યું કે મને યાદ છે કે મે તેના ચહેરા પર વાર કર્યો અને તેનું નાક તોડી નાંખ્યુ અને અમે લોકર રુમમાં બંધ હતા.

ઓબામાએ મિત્રને કહ્યું આ અભદ્ર શબ્દનો ઉપયોગ મારા માટે ન કરે

ઓબામાએ કહ્યું કે મે મારા મિત્રને વિસ્તારથી સમજાવ્યું કે આગળથી આ અભદ્ર શબ્દનો ઉપયોગ મારા માટે ન કરે. એક મીડિયા રિપોર્ટ મુજબ આ પહેલી વાર છે કે પૂર્વ રાષ્ટ્રપતિ બરાક ઓબામાએ આવી કોઈ  ઘટનાને સાર્વજનિક રીતે જણાવી હોય.  ઓબામાએ કહ્યું કે હું ગરીબ, અજાણ, મતલબી, ભદ્દા, નાખુશ થઈ શકુ છુ પરંતું મને શું તમને ખબર છે કે હું શું નથી. હું તમારા જેવો નથી. ઓબામાએ એ પોડકાસ્ટ દરમિયાન અમેરિકન સમાજમાં વંશીય ભેદભાવને લઈને અનેક વાર વાતો કરી.

 અમેરિકા વંશીય ભેદભાવથી હજું બહાર નથી નિકળ્યું

ઉલ્લેખનીય છે કે 2015માં ઓબામાએ એક ઈન્ટર્વ્યૂહ દરમિયાન કહ્યું હતુ કે અમેરિકા વંશીય ભેદભાવથી હજું બહાર નથી નિકળ્યું. ઓબામાનું આ નિવેદન ત્યારે આવ્યું જ્યારે દક્ષિણ કેરોલિનાના અશ્વેત ચર્ચમાં તાબડતોપ ગોળીઓ ચલાવી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ