બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / સ્પોર્ટસ / બોલિવૂડ / Cricket / urvashi rautela and naseem shahs video is getting viral

વાયરલ / ઉર્વશીએ પાકિસ્તાની ખેલાડી સાથેનો રોમૅંટિક વીડિયો કર્યો શેર, ઈન્ડિયન ફેન્સ તો બરોબરના ભડક્યાં

Khevna

Last Updated: 12:51 PM, 8 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉર્વશી રૌતેલા અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનો એડિટેડ વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેનાં ચાલતા ઉર્વશી ટ્રોલ પણ થઈ રહી છે.

  • ઉર્વશી રૌતેલા અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનો એડિટેડ વીડિયો થયો વાયરલ 
  • સોશિયલ મીડિયા યુઝર્સ દ્વારા વીડિયો એડિટ કરવામાં આવ્યો હતો 
  • ઉર્વશી થઈ ટ્રોલ 

ઉર્વશી રૌતેલા અને પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહનો એડિટેડ વીડિયો થયો વાયરલ

બૉલીવુડ એક્ટ્રેસ ઉર્વશી રૌતેલા ગત અમુક દિવસોથી સતત ચર્ચાઓમાં રહેલી છે. આવામાં એકવાર ફરી ઉર્વશી ચર્ચામાં આવી ગઈ છે અને આ વખતે કારણ પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ છે. ઉર્વશી રૌતેલાએ તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરી પર એક રોમૅન્ટિક એડિટેડ વીડિયો શેર કર્યો હતો, જેમાંઆ તે પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ સાથે જોવા મળી રહી હતી અને આ કારણે તે ટ્રોલ થઈ રાઈ છે. 

શું છે ઉર્વશીનો વીડિયો?
ઉર્વશીએ જે વીડિયો પોતાની ઇન્સ્ટા સ્ટોરી પર શેર કર્યો હતો, તે કોઇ સોશિયલ મીડિયા યુઝરે બનાવ્યો હતો. આ વીડિયો એડિટેડ હતો, જેમાં આપહેલા જ્યાં પાકિસ્તાની ક્રિકેટર નસીમ શાહ જોવા મળે છે તો પછી ઉર્વશીનાં અમુક કેન્ડીડ સ્માઇલ કરતાં સિન્સ પણ છે. વીડિયોને એ પ્રકારે એડિટ કરવામાં આવ્યો છે કે લાગી રહ્યું છે કે ઉર્વશી અને નસીમ એકબીજાને જોઈને  સ્માઇલ આપી રહ્યા છે. જ્યારે વીડિયો સાથે બેકગ્રાઉન્ડમાં કોઈ તુજકો નાં મુજસે ચૂરા લે સોંગ વાગી રહ્યું છે. 

ટ્રોલ થઈ રહી છે ઉર્વશી રૌતેલા 
સોશિયલ મીડિયા પર જએવી આ રિલ શેર કરવામાં આવી, ત્યાર બાદથી જ ઉર્વશી ટ્રોલ થવા લાગી છે. ઉર્વશી રૌતેલાની તસવીરો અને વિડિયોઝ વાયરલ થવા લાગ્યા છે. 
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ