બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / tushar gandhi caa nrc npr protest rally

નિવેદન / પહેલાં બાપુને મારી હતી ત્રણ ગોળી, હવે આ ત્રણ ગોળી ભારત માતાને મારી રહ્યાં છે : તુષાર ગાંધી

Divyesh

Last Updated: 12:25 PM, 29 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીએ એક જનસભા દરમિયાન કહ્યું કે ત્રણ ગોળીએ મહાત્મા ગાંધીના માર્યા અને જે લોકો રાષ્ટ્રપિતાની હત્યા માટે જવાબદાર હતા, તેઓ હવે ભારતને ત્રણ ગોળીઓ મારવાની ધમકી આપી રહ્યાં છે. આ ત્રણ ગોળી CAA, NRC અને NPR  છે.

  • મહાત્મા ગાંધીના પ્રપૌત્ર તુષાર ગાંધીના સરકાર પર આકરા પ્રહાર
  • પહેલા ત્રણ ગોળી મહાત્મા ગાંધીને મારી
  • હવે આ લોકો ભારત માતાને મારી રહ્યાં છે


કોલકાતાના પાર્ક સર્કસ મેદાનમાં  CAA, NRC ના વિરોધમાં એક જનસભાને સંબોધન કરતા તુષાર ગાંધીએ આ અંગે જણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે દિલ્હીના શાહીન બાગ વિસ્તારની જેમ કોલકાતાના પાર્ક સર્કસ મેદાનમાં  પ્રદર્શનકારીઓ છેલ્લા ઘણા દિવસોથી પ્રદર્શન કરી રહ્યાં છે. શુક્રવારે તુષાર ગાંધી સહિત સામાજિક કાર્યકર્તાઓએ આ પ્રદર્શનમાં સામેલ થયા હતા. 

તુષાર ગાંધીએ કહ્યું કે તે લોકોએ મહાત્મા ગાંધી બાપુની છાતીમાં 3 ગોળી મારી. હવે આ જ લોકો તે પ્રકારની ત્રણ ગોળી CAA, NRC અને NPR થી દેશને મારી રહ્યાં છે. યાદ રાખો તેમનો સ્વભાવ બદલાયો નથી, પરંતુ તેઓને બતાવાનું છે કે અમારી છાતી મજબૂત છે અને આપણે તેમની ગોળી સામે ઝુકી જશું નહીં. 

તુષાર ગાંધીએ વિરોધ પ્રદર્શનને અહિંસક રાખવા પર જોર આપ્યું અને કહ્યું કે જો આ દેશ માટે આપણે લોહી વહેવડાવું પડશે તો તેના માટે તૈયાર છીએ, પરંતુ અમે તેમનું લોહી નહી વહેવડાવીએ જેઓ અમારો વિરોધ કરી રહ્યાં છે. અમારી તાકાત એ છે કે અમે અહિંસક લડાઇ લડી રહ્યાં છીએ. 

શાહીન બાગ વિરોધ પ્રદર્શનનો ચહેરો બનેલા 82 વર્ષીય બિલ્કિસ બાનો પણ આ કોલકાતાના પાર્ક સર્કસમાં આયોજિત રેલીમાં પહોંચ્યા હતા. તેમણે સરકાર પર નિશાન તાકતાં કહ્યું કે તેઓ કહી રહ્યાં છે કે અમે શાહીન બાગમાં એટલે છીએ કે અમને મફતમાં બિરયાની ખાવા મળે છે. હું કહેવા માગુ છું કે PM મોદીઝી શું તમે પણ પાકિસ્તાન બિરયાની ખાવા ગયા હતા. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ