ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / ભારત / Politics / ટ્રમ્પના દાવાથી વધી ગયું પાકિસ્તાનનું ટેન્શન, ભારત પાસે વિશ્વનો સૌથી ઘાતક બોમ્બ બનાવવાની તક

પરમાણું રણનીતિ / ટ્રમ્પના દાવાથી વધી ગયું પાકિસ્તાનનું ટેન્શન, ભારત પાસે વિશ્વનો સૌથી ઘાતક બોમ્બ બનાવવાની તક

Published By: Vishal Dave

Last Updated: 08:12 AM, 4 November 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો આવા દાવો સાચો હોય તો ભારતને હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવાની તક મળી શકે છે. કારણ કે જો અન્ય દેશો પરમાણુ પરીક્ષણ કરી રહ્યા હોય, તો ભારતને પણ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવાની તક મળી શકે છે.

ADVERTISEMENT

વિશ્વભરમાં હાલ નવ દેશો પાસે પરમાણુ શક્તિ છે — તેમાં ભારત, અમેરિકા, બ્રિટન, રશિયા, ચીન, ફ્રાન્સ, ઇઝરાયલ, ઉત્તર કોરિયા અને પાકિસ્તાનનો સમાવેશ થાય છે. કેટલાક રિપોર્ટ્સ મુજબ કેટલાક દેશોએ હાઇડ્રોજન (થર્મોન્યુક્લિયર) બોમ્બનું પરીક્ષણ પણ કર્યું છે. તાજેતરમાં અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવાઓએ આ વિષયને ફરીથી ચર્ચામાં મૂક્યો તેમણે કહ્યું હતું કે ચોક્કસ દેશો ગુપ્ત રીતે પરમાણુ અથવા થર્મોન્યુક્લિયર પરીક્ષણો પર કામ કરી રહ્યા છે.

જો આવા દાવો સાચો હોય તો ભારતને હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવાની તક મળી શકે છે. કારણ કે જો અન્ય દેશો પરમાણુ પરીક્ષણ કરી રહ્યા હોય, તો ભારતને પણ હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરવાની તક મળી શકે છે.  સાથે-સાથે તે ભારત-પાકિસ્તાન વચ્ચે તણાવ વધારવા પૂરતુ કારણ બની શકે છે. ભારત અને પાકિસ્તાન વચ્ચે સંપૂર્ણ સક્રિયતા અને સુરક્ષા સંબંધિત ચિંતાઓ વધુ તેજ થઈ શકે છે.

જો ભારત હાઇડ્રોજન બોમ્બનું પરીક્ષણ કરે છે તો પાકિસ્તાન માટે મુશ્કેલી ઊભી થઈ શકે છે. કારણ કે હાઇડ્રોજન બોમ્બ સામાન્ય અણુ બોમ્બ કરતાં ઘણો વધુ વિનાશક અને શક્તિશાળી ગણાય છે.

આ પણ વાંચોઃ ‘રાજકારણ પરિવારોની સંપત્તિ નથી’, શશિ થરૂરે વંશવાદ પર ઉઠાવ્યા ગંભીર સવાલો

એક અહેવાલ મુજબ નિષ્ણાતો માને છે કે આ ભારત પાસે હાઇડ્રોજન બોમ્બ બનાવવાની તક હોઈ શકે છે. હકીકતમાં, પોખરણ પરમાણુ પરીક્ષણોના એક દાયકાથી વધુ સમય પછી, DRDO ના વૈજ્ઞાનિક કે. સંથાનમે મે 1998 માં જણાવ્યું હતું કે હાઇડ્રોજન અથવા થર્મોન્યુક્લિયર બોમ્બ ઓછી ઉપજ ધરાવતા હતા અને દેશના વ્યૂહાત્મક ઉદ્દેશ્યોને પૂર્ણ કરી શકતા નથી. જો કે, તત્કાલીન પરમાણુ ઊર્જાના અધ્યક્ષ, રાજગોપાલ ચિદમ્બરમે આ દાવાઓને નકારી કાઢ્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Hydrogen bomb Nuclear test Donald Trump statement

Published by

Vishal Dave

Vishal Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ