ન્યૂઝ અપડેટ્સ
VTV / લાઈફસ્ટાઈલ / Health / આરોગ્ય / અનેક બીમારીઓ માટે શરદીની સિઝનમાં રામબાણ ઇલાજ છે આ 5 ડ્રાયફ્રૂટ્સ, રહેશો હેલ્ધી એન્ડ ફીટ
Last Updated: 04:55 PM, 11 November 2024
ADVERTISEMENT
શિયાળામાં શરીરને ગરમ રાખવા આહારમાં ડ્રાય ફ્રૂટ્સનો સમાવેશ કરી શકાય છે. જેમાં અમુક ડ્રાય ફ્રુટ્સ એકથી વધુ રીતે ફાયદાકારક સાબીત થાય છે. ડ્રાય ફ્રુટ્સનું સેવન કરવાથી અનેક સમસ્યાઓ દૂર રહે છે. તે શરદી, ઉધરસમાં રાહત આપવામાં પણ મદદ કરે છે. ચાલો જાણીએ તે ડ્રાય ફ્રુટ્સ વિશે જે આપણને શિયાળામાં સ્વસ્થ રાખવામાં મદદ કરી શકે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT

ADVERTISEMENT
ખજૂરની તાસીર ગરમ હોય છે, જે દિવસભર શરીરને સ્વસ્થ અને ઉર્જાથી ભરપૂર રાખે છે. તેનું સેવન કરવાથી શિયાળામાં અનુભવાતા થાક અને આળસ દૂર રહે છે. ખજૂરમાં આયર્ન હોય છે, જે લાલ રક્તકણો બનાવવામાં અને તેમને હેલ્થી રાખવામાં મદદ કરે છે.
ADVERTISEMENT
જો અખરોટનું સેવન કરવામાં આવે તો તે ઓમેગા-3 ફેટી એસિડ ઈન્ફ્લેમેશન ઘટાડવા અને હૃદય માટે ફાયદાકારક સાબીત થાય છે. અખરોટ શરીરને ઊર્જા પણ પૂરી પાડે છે. જેના કારણે થાક અને આળસ દૂર રહે છે. આ સિવાય અખરોટ મગજ માટે પણ ગુણકારી માનવામાં આવે છે.
ADVERTISEMENT
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ