બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / There will be an increase in the pension of Board Corporation employees, the Gujarat government has taken an important decision

મોટો નિર્ણય / બોર્ડ નિગમના કર્મચારીઓના પેન્શનમાં થશે વધારો, ગુજરાત સરકારે લીધો મહત્વનો નિર્ણય, જાણો શું

Priyakant

Last Updated: 03:25 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Employees of Board Corporation Latest News: કાયમી કર્મચારીઓનું પેન્શન સો ટકાના ધોરણે ફરી નક્કી કરાશે, કર્મચારીઓએ પેન્શનનો વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે

  • બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય
  • બોર્ડ નિગમના કર્મચારીઓ નું પેન્શન નવેસરથી નક્કી કરાશે 
  • નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે લીધો નિર્ણય
  • 21-03-2020નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો

Employees of Board Corporation : દિવાળીના તહેવારો વાદ હવે બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મહત્વનો નિર્ણય કરવામાં આવ્યો છે. વાત જાણે એમ છે કે, બોર્ડ નિગમના કર્મચારીઓનું પેન્શન નનવેસરથી નક્કી કરાશે. નવેસરથી પેન્શન નક્કી કરવાનો રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. જોકે કર્મચારીઓએ પેન્શન વધારો લેતા પહેલા કોર્ટમાં કરેલી અરજી પરત ખેંચવી પડશે. 

રાજ્યના બોર્ડ નિગમના કાયમી કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે. વિગતો મુજબ રાજ્ય સરકાર દ્વારા નવેસરથી પેન્શન નક્કી કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે. જેથી હવે રાજ્ય સરકારના ઠરાવ પ્રમાણે 21-03-2020નો પેન્શન નક્કી કરતો ઠરાવ રદ્દ કરાયો છે. આ તરફ હવે કાયમી કર્મચારીઓનું પેન્શન 100 ટકાના ધોરણે ફરી નક્કી કરાશે. જેથી હવે કર્મચારીઓના પેન્શનમાં વધારો થશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ