બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / The Google Maps feature we have been waiting for is finally available to all Android users
હવે ગૂગલ ક્રોમની જેમ જ ગૂગલ મેપમાં પણ આ ફીચર રોલ આઉટ કરવાનું શરુ કરી દીધું છે.જોકે આ ફિચરનો લાભ માત્ર એન્ડ્રોઇડ યૂઝર્સને મળશે.
ADVERTISEMENT
ગૂગલ મેપનું આ ફિચર લોકેશનથી જોડાયેલી પ્રાઇવસી યૂઝર્સને આપશે અને યૂઝર્સને એક નવા અંદાજમાં ગગૂલ મેપ્સનો ઉપયોગ કરી શકશે..આ મોડને ઇનેબલ કરવાથી નેવિગેશન અને સર્ચ હિસ્ટરી અકાઉન્ટમાં સેવ થશે નહીં અને હિસ્ટરી રેકમન્ડેશન સેક્શનમાં દેખાશે નહીં. આ ફીચર જે યુઝરને તેમનું લોકેશન સિક્રેટ રાખવું હોય તેમને કામમાં લાગશે. હાલ આ ફીચર કંપનીએ માત્ર એન્ડ્રોઇડ યુઝર માટે જ લોન્ચ કર્યું છે, ટૂંક સમયમાં iOS યુઝર મારે પણ આ ફીચર રોલ આઉટ થશે.
ગૂગલે આ ફીચર રોલઆઉટ કરવાનું શરુ તો કરી દીધું છે, પણ તેને યુઝર સુધી પહોંચવામાં સમય લાગી શકે છે. આ નવા ઇન્કોગ્નિટો મોડને ઓન અને ઓફ કરી શકાશે. મોડ ઓન કરવા પર ગૂગલ મેપમાં સર્ચ ને નેવિગેશન હિસ્ટરી દેખાશે નહીં. જો કે, આ ફીચરથી પહેલાં સેવ કરેલ લોકેશન હિસ્ટરી પર કોઈ અસર પડશે નહીં.
ADVERTISEMENT
ગૂગલ પ્રમાણે નવા મોડમાં લોકેશન હિસ્ટ્રી, લોકેશન શેરિંગ, નોટિફિકેશન અને મેસેજ, સર્ચ હિસ્ટરી, ઓફલાઈન મેપ. મીડિયા ઇન્ટિગ્રેશન, ગૂગલ આસિસ્ટન્ટ માઈક્રોફોન ઈન નેવિગેશન હેવી સુવિધા બંધ થઈ જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.