ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Telegram users can now send silent messages, animated emojis

ટેક્નોલોજી / Whatsapp-ઇન્સ્ટા છોડો, હવે આ મેસેન્જર પર મોકલી શકાશે સાયલન્ટ મેસેજ અને એનિમેટેડ ઇમોજી

Published By: Divyesh

Last Updated: 03:00 PM, 20 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્સ્ટન્ટ મેસેજિંગ અને વોઇસ એપ ટેલિગ્રામે એવા અપડેટ જારી કર્યા છે જે યુઝર્સ માટે મૂક સંદેશ અને એનિમેટેડ ઇમોજી મોકલવામાં મદદ કરશે.  સાયલન્ટ મેસેજ મોકલવાની ક્ષમતાનો અર્થ છે જો યુઝર ઇચ્છે કે તે કોઇને મેસેજ આપે, પરંતુ તેનું ડિવાઇસ અવાજ ન કરે. તો તે હવે અવાજ વગર સંદેશ મોકલવાનો વિકલ્પ પસંદ કરી શકે છે.

ADVERTISEMENT

આ માટે સેન્ડ બટનને થોડી વાર સુધી હોલ્ડ કરો અને અવાજ વગર મેસેજ મોકલવાનો વિકલ્પ પસંદ કરી શકો છો. તેનો અર્થ એ છે કે જેને મેસેજ કરાયો છે તે જો મિટિંગમાં હશે અથવા સૂતો હશે તો તેને મેસેેજ માત્ર ડિસ્પ્લેમાં જ દેખાશે અને કોઇ અવાજ નહીં થાય.

આ ઉપરાંત નવું ફિચર વીડિયો થમ્બને અને ટાઇમ સ્ટેપ્સ છે. જ્યારે તમે વીડિયોના માધ્યમથી સ્કર્બ કરશો તો તે તમને થમ્બનેલ બતાવશે. જેથી તમને ખ્યાલ આવી જશે કે તમે વીડિયોમાં કયાં છો.

આ ઉપરાંત તમે ટાઇમ્સ સ્ટેમ્પ એક મેસેજ સાથે જોડો છો તો ટાઇમ્સ્ સ્ટેમ્પ પર ક્લિક કરતાંની સાથે જ તમે જોડાયેલા વીડિયોના સટિક સ્થાન પર પહોંચી જાવ છો. નવા અપડેટમાં એનિમેટેડ ઇમોજી પણ સામેલ છે અને જ્યારે પણ તેને ટેલિગ્રામ ચેટમાં પોસ્ટ કરાય છે તે ઇમોજીનું એનિમેટેડ વર્ઝન દર્શાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Emojis Telegram message ઇમોજી ટેકનોલોજી ટેલિગ્રામ Technology

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ