ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Viral / જિયોનું નેટવર્ક ડાઉન થતા સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો, લોકોએ લીધી મજા

મજા પડી જશે / જિયોનું નેટવર્ક ડાઉન થતા સોશિયલ મીડિયા પર મીમ્સનો મારો, લોકોએ લીધી મજા

Published By: Chintan Chavda

Last Updated: 01:34 AM, 7 July 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Jio Down Viral Memes: 6 જુલાઇ 2025 ને રવિવારે સાંજે અચાનક દેશના વિવિધ ભાગોમાં જિયોનું નેટવર્ક ડાઉન થઈ ગયું, જેના કારણે જિયો યુઝર્સે ટ્વિટર પર #JioDown ની મીમ્સ શેર કરી છે.. ઓ અમુક મજેદાર મીમ્સ...

ADVERTISEMENT

6 જુલાઇ 2025 ના રોજ સાંજે દેશના વિવિધ ભાગોમાં ટેલિકોમ ઓપરેટર રિલાયન્સ જિયોની સેવાઓ અચાનક બંધ થઈ ગઈ, જેના કારણે લાખો યુઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એવામાં યુઝર્સે #JioDownને લઈને સોશિયલ મીડિયા પર જબરદસ્ત મીમ્સ શેર કરી છે. જુઓ અમુક મજેદાર મીમ્સ..

યુઝર્સે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરતાં મીમ્સ શેર કરી

જિયો યુઝર્સે ટ્વિટર પર પોતાની સમસ્યાઓ શેર કરી અને #JioDown ટ્રેન્ડ બનાવ્યો. ઘણા લોકોએ સ્ક્રીનશોટ શેર કર્યા જેમાં નેટવર્ક સંપૂર્ણપણે ગાયબ હતું. કેટલાક યુઝર્સે એમ પણ કહ્યું કે તેઓ 'નો સર્વિસ' લખેલું જોઈ રહ્યા હતા અને કોલ પણ કરી શકતા ન હતા. ત્યારે ઘણા લોકોએ #JioDown ની મીમ્સ ટ્રેન્ડિંગમાં લાવી દીધી છે..

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Jio Down Viral Memes Tech News

Published by

Chintan Chavda

Chintan Chavda is working with VTV Gujarati as a copywriter.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ