દુ:ખદ / સાઉથ સુપરસ્ટાર મહેશબાબુના પિતાનું 79 વર્ષની વયે નિધન, 2 મહિના અગાઉ જ માતાએ લીધા હતા અંતિમ શ્વાસ

South Superstar Mahesh Babu's father passed away at the age of 79

તેલુગુ સુપરસ્ટાર અને મહેશ બાબુના પિતા ક્રિષ્ના ઘાટ્ટાંમાણેને સોમવારે હાર્ટ એટેક આવતા હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. આજે વહેલી સવારે હૈદરાબાદની એક ખાનગી હોસ્પિટલમાં તેમણે અંતિમ શ્વાસ લીધા.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ