બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / વિશ્વ / સર્ચ કરી રહ્યો હતો પોર્ન, વીડિયોમાં ગર્લફ્રેન્ડની સાથે પોતાને જોતા રહી ગયો હેરાન

અજીબ / સર્ચ કરી રહ્યો હતો પોર્ન, વીડિયોમાં ગર્લફ્રેન્ડની સાથે પોતાને જોતા રહી ગયો હેરાન

Published By: Nirav Kumar

Last Updated: 01:38 AM, 10 February 2026

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઇન્ટરનેટ પર પોર્ન સર્ચ કરતી વખતે એક વ્યક્તિ ચોંકી ગયો હતો. જેમાં તેને તેનો જ વીડિયો જોવા મળ્યો હતો, આ પોર્ન વીડિયો સ્પાય કેમેરાથી શૂટ કરવામાં આવ્યો હતો.

ઇન્ટરનેટ પર પોર્ન સર્ચ કરતી વખતે એક વ્યક્તિ પોતાને એક વીડિયોમાં જોઈને ચોંકી ગયો. આ ઘટના હોંગકોંગના એરિક સાથે બની હતી. એરિક 2023 માં તેની ગર્લફ્રેન્ડ સાથે ચીન ગયો હતો. તેઓ એક હોટલમાં રોકાયા હતા ત્યારે એક હિડન કેમેરાનો ઉપયોગ કરીને એક વીડિયો કેદ કરવામાં આવ્યો હતો. આ વીડિયો બાદમાં એક એડલ્ટ કન્ટેન્ટ સાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. એડલ્ટ કન્ટેન્ટ સર્ચ  વખતે આ વીડિયો મળી આવતા એરિક ચોંકી ગયો.

  • શું છે વીડિયો ફૂટેજમાં?
    વીડિયો ફૂટેજમાં એરિક તેની ગર્લફ્રેન્ડ સાથે તેના રૂમમાં પ્રવેશતો જોવા મળે છે. પછી તેઓ પોતાની બેગ નીચે મૂકી દે છે અને આત્મીયતા મેળવવાનું શરૂ કરે છે. આ બંનેમાંથી કોઈને ખબર નથી કે હોટલના રૂમમાં એક હિડન કેમેરો તેમની ક્રિયાઓ રેકોર્ડ કરી રહ્યો છે. આ વીડિયો તેમની સંમતિ વગર એક એડલ્ટ વેબસાઇટ પર અપલોડ કરવામાં આવ્યો હતો. ત્યાર બાદ વિશ્વભરના હજારો યુઝર્સે તેમનો વીડિયો જોયો છે.
vtv app promotion

એરિકે આ અનુભવને ભયાનક ગણાવ્યો છે. જેમાં તેને કહ્યું કે, જ્યારે તેને પહેલીવાર તે જોયો ત્યારે તે તેના પર વિશ્વાસ કરી શક્યો નહતો. જ્યારે તેને તેની ગર્લફ્રેન્ડને કહ્યું ત્યારે તેને લાગ્યું કે એરિક મજાક કરી રહ્યો છે. પરંતુ જ્યારે તેને પોતે વીડિયો જોયો ત્યારે તે ગભરાઈ ગઈ. તેને ડર હતો કે તેની જેને ઓળખતી હતી તે બધા - ફ્રેન્ડ, પરિવાર, સંબંધીઓ અને કલીગ - એ ફૂટેજ ઓનલાઈન જોઈ ચૂક્યા હશે. વીડિયો સામે આવ્યા બાદ આ દંપતી થોડા અઠવાડિયા સુધી કંઈ બોલ્યું નહીં. હવે જ્યારે પણ તેઓ બહાર જાય છે ત્યારે તેઓ પોતાની ઓળખ છુપાવવા માટે ટોપી પહેરે છે. તેઓ શક્ય તેટલું હોટલમાં જવાનું ટાળવાનો પણ પ્રયાસ કરે છે.

વધુ વાંચો : સળગાવતાની થોડી સેકન્ડ પહેલાં તાબૂતની અંદર લાત મારવા લાગી મરેલી મહિલા, જાણો પછી શું બન્યું?

આ અંગે એરિક જણાવે છે કે આ અનુભવથી સ્પાય-કેમ પોર્નોગ્રાફી વિશેનો તેમનો અભિપ્રાય સંપૂર્ણપણે બદલાઈ ગયો છે. તેઓએ જણાવ્યું કે તેમને આવું કન્ટેન્ટ જોવાનું બંધ કરી દીધું છે અને આ વેબસાઇટ્સની મુલાકાત લેવાનું પણ બંધ કરી દીધું છે. તેઓએ એક વાર તપાસ કરી હતી કે તેનો અને તેમની ગર્લફ્રેન્ડનો વીડિયો હજુ પણ ત્યાં છે કે નહીં. સ્પાયકેમ પોર્ન ચીનમાં દસ વર્ષથી વધુ સમયથી છે. 

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Pornography Spy Cam Hidden Camera

Published by

Nirav Kumar

I am working as a Jr. Sub Editor at VTVGujarati.com

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ