બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અમદાવાદ / Sale of Chinese cords exposed before landing Ahmedabad police arrests one with worth of lakhs

કાર્યવાહી / ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના વેચાણનો પર્દાફાશ, અમદાવાદ પોલીસે લાખોના મુદ્દામાલ સાથે એકની કરી ધરપકડ

Kishor

Last Updated: 09:58 PM, 29 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદમાં મકરસંક્રાંતિ અગાઉ ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપી લેવામાં સરખેજમાં પોલીસને સફળતા સાંપડી છે.પોલીસે 2.54 લાખના મુદામાલ સાથે એક વેપારીની ધરપકડ કરી છે.

  • અમદાવાદમાં ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના વેચાણનો પર્દાફાશ
  • સરખેજમાં ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું 
  • પોલીસે 2520 રીલ સાથે એક આરોપીની કરી ધરપકડ 

ઉતરાયણ પર્વને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે બજારમાં પતંગ, દોરાનું મોટાપાયે આગમન થયું છે. જેમાં ઉતરાયણ પૂર્વે ચાઈનીઝ દોરીના વેચાણ પર પ્રતિબંધ હોવા છતાં અનેક વેપારીઓ છાને ખૂણે વેચાણ કરતા હોય છે. તેવામાં અમદાવાદમાં મકરસંક્રાંતિ અગાઉ ચાઈનીઝ દોરીના વેચાણનો પર્દાફાશ થયો છે.

અમદાવાદના સરખેજમાં પોલીસની કાર્યવાહી

અમદાવાદના સરખેજ વિસ્તારના ચાઈનીઝ દોરીનું ગોડાઉનની બાતમીને પગલે પોલીસ દોડી ગઈ હતી. જ્યા તપાસ હાથ ધરતા ચાઈનીઝ દોરીનું ગોડાઉન ઝડપાયું હતું. જેને પગલે પોલીસે 2520 રીલ સાથે એક આરોપીને દબોચી લીધો હતો. પોલીસે 2. 54 લાખના મુદ્દામાલ સાથે અબ્દુલ ગની શેખ નામના વેપારીને ઝડપી પાડી કાયદેશરની કાર્યવાહી હાથ ધરી હતી. જ્યારે વધુ એક આરોપીનું નામ પણ ખુલ્યું છે.

પોલીસે 2.54 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો

ઉલ્લેખનિય છે કે ઉતરાયણમાં ચાઈનીઝ દોરાના ઉપયોગને લઈને અબોલ પશુ પક્ષોઓને ઇજા અને મોતના કિસ્સાને ધ્યાને લઇ આ દોરી પર પ્રતિબંધ લાગવાયો છે. બીજી બાજુ વાહનચાલકોના ગળા કપાઈ જવાની પણ ઘટનાઓ સામે આવતી હોય છે. આ દોરી પર પ્રતિબંધ હોવા છતાં બેફામ વેંચાઈ રહી છે. જેની સામે કાર્યવાહી કરવા માંગ ઉઠાવાઈ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ