બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Viral / 'પેન્ટમાં હાથ નાખીને છોકરાનો પ્રાઈવેટ પાર્ટ પકડ્યો', લેડી ટીચરની કામલીલાનો પર્દાફાશ, 2 કામ તો ડરામણાં

સ્કુલમાં અનૈતિક / 'પેન્ટમાં હાથ નાખીને છોકરાનો પ્રાઈવેટ પાર્ટ પકડ્યો', લેડી ટીચરની કામલીલાનો પર્દાફાશ, 2 કામ તો ડરામણાં

Last Updated: 01:05 PM, 18 May 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

11 વર્ષના સ્કૂલ બોય સાથે ફિઝિકલ રિલેશન રાખવાના આરોપસર એક સ્કૂલ ટીચરની ધરપકડ કરવામાં આવી છે.

રશિયામાં એક પરિણીત શાળા શિક્ષિકાને તેના 11 વર્ષના વિદ્યાર્થીનું જાતીય શોષણ કરવા બદલ ધરપકડ કરવામાં આવી હતી અને 9 વર્ષની જેલની સજા ફટકારવામાં આવી હતી. 27 વર્ષીય ટીચર અન્નાએ છોકરાને તેના બ્રેસ્ટને ટચ કરવાનું તથા હોઠ ચુંબન કરવાની ફરજ પાડી હતી.

પેન્ટમાં હાથ નાખીને છોકરાનો પ્રાઈવેટ પાર્ટ પકડ્યો

રશિયાના લેનિનગ્રાડ પ્રદેશની એક કોર્ટમાં જણાવાયું હતું કે, ટીચરે પેન્ટમાં હાથ નાખીને છોકરાનો પ્રાઈવેટ પાર્ટ પકડ્યો હતો. તેણીએ બાળકને પોતાના સ્પષ્ટ નગ્ન ફોટા પણ મોકલ્યા અને બદલામાં તે પણ તેના માટે આવું જ કરે તેવી માંગ કરી હતી. એટલું જ નહીં પરંતુ ટીચરે છોકરા પાસે તેના સ્તન પણ પકડાવ્યાં અને હોઠ પર કિસ કરવાની પણ ફરજ પાડી હતી. આ મામલો સામે આવતાં સ્કૂલમાં હડકંપ મચ્યો છે અને વાલીઓએ તેનો મોટા પાયે વિરોધ કર્યો છે.

વધુ વાંચો : પાકિસ્તાનને ગુપ્ત માહિતી આપનારી જાસૂસ ભારતીય યુવતી જ્યોતિ મલ્હોત્રા પર મોટો ઘટસ્ફોટ, ભયાનક દાવો

પીડિતાની માતાને મળ્યાં વોટ્સએપ પર અશ્લિલ મેસેજ

પીડિતાની માતાને તેના પુત્રના વોટ્સએપ પર શિક્ષક અને તેના પુત્ર વચ્ચે અશ્લીલ મેસેજ અને તસવીરો મળી જે પછી આ આખો મામલો સામે આવ્યો હતો. ત્યાર બાદ તેમણે પ્રિન્સિપાલને જાણ કરી હતી.

સ્કૂલમાં વધ્યો યૌનાચાર

સ્કૂલમાં યૌનાચારની ઘટનાઓ નવી નથી. અમેરિકા, રશિયા અને બ્રિટન જેવા મોટા દેશોની સ્કૂલમાં યૌનાચાર સામાન્ય બની રહ્યો છે. છાસવારે આવા બનાવ સામે આવતાં હોય છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Russian Teacher crime Russian Dream Teacher
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ