બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ચૂંટણી 2019 / RSS Chief Mohan Bhagwat's Advise Against NOTA

ચૂંટણી / મોહન ભાગવતે કર્યો 'નોટા'નો વિરોધ, મતદાતાઓને કરી આવી અપીલ

vtvAdmin

Last Updated: 12:30 PM, 11 April 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ભારતમાં 91 સીટો પર લોકસભાના પ્રથમ તબક્કાનું વોટિંગ ચાલી રહ્યું છે. ત્યારે આરએસએસના પ્રમુખ મોહનભાગવતે લોકોને મતદાન કરવા માટેની અપીલ કરી છે.

આરએસએસ પ્રમુખ મોહન ભાગવતના લોકસભા ચૂંટણીના પ્રથમ તબક્કામાં વોટ આપ્યા બાદ 'નોટા'નો વિરોધ કરતાં કહ્યું કે એનો ઉપયોગ કરવાની જગ્યાએ મતદાતાઓએ કોઇને કોઇ ઉમેદવારનું સમર્થન કરવું જોઇએ. મહારાષ્ટ્રની નાગપુર સીટ માટે વોટ નાંખ્યા બાદ પત્રકારો સાથે વાતચીતમાં ભાગવતે કહ્યું, 'મતદાન અમારું કર્તવ્ય છે. દરેકે મતદાન કરવું જોઇએ.'
Image result for mohan bhagwat
કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરી અહીંથી ભાજપના ઉમેદવાર છે. તો બીજી બાજુ કોંગ્રેસે અહીંયાથી ભાજપના પૂર્વ સાંસદ નાના પટોલેને મેદાનમાં ઊતાર્યા છે. ભાગવત ઉપરાંત આરએસએસના મહાસચિવ ભૈયાજી જોશી પણ વોટ આપવા પહોંચ્યા હતા. ભાગવતે લોકોને મોટી સંખ્યામાં મતદાન કરવાની અપીલ પણ કરી. 
मोहन भागवत (फाइल फोटो)
મોહન ભાગવતે કહ્યું, 'મતદાન આવશ્યક અને તમામ માટે એક મહત્વપૂર્ણ જવાબદારી છે. રાષ્ટ્રીય સુરક્ષા, વિકાસ અને ઓળખ માટે મતદાન કરો.' ઇવીએમમાં 'નોટા'ની હાજરી પર એમને તહ્યું કે દરેક વ્યક્તિએ જણાવવું જરૂરી છે કે એને શું જોઇએ છીએ. એમને કહ્યું મૌન રહેવાથી કશું નહીં થાય, તમારે હા કે ના કહેવું જ પડશે.
Image result for mohan bhagwat
જોશીએ લોકોને મતદાન કરવાની અપીલ કરી, એમને કહ્યું કે, 'હું આશા રાખું છું કે ચૂંટણી બાદ સત્તામાં આવનારી સરકાર રાષ્ટ્રના હિતમાં કામ કરશે.'
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ