બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / ગુજરાતનું દુનિયાભરમાં વખણાતું 400 વર્ષ જૂનું રોગન આર્ટ, ખાસિયતની દિલ પર રહેશે છાપ

photo-story

5 ફોટો ગેલેરી

PHOTOS / ગુજરાતનું દુનિયાભરમાં વખણાતું 400 વર્ષ જૂનું રોગન આર્ટ, ખાસિયતની દિલ પર રહેશે છાપ

Last Updated: 12:35 PM, 16 September 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo

કચ્છની વાત આવે એટલે આપણને દૂર સુધી પથરાયેલું રણ, ઊંટનાં ટોળા અને ભાતીગળ સંસ્કૃતિ પળવારમાં આંખોની સામે આવી જાય. પરંતુ કચ્છ એક હસ્તકળાનું કેન્દ્ર પણ કહી શકાય. આજે અમે તમને આવી જ કચ્છી કળાની વાત કરીશું જેનો ચાહક વર્ગ મોટો છે. પરંતુ આ કળાને જીવંત રાખનારા માણસો હવે જૂજ રહ્યા છે. આ કળા એટલે કચ્છનું રોગન આર્ટ , જે હવે કચ્છના ગણ્યા ગાઠ્યા લોકો પૂરતું સિમિત રહી ગયું છે.

1/5

photoStories-logo

1. કચ્છમાં રોગન કળા ધબકી રહી છે

કચ્છમાં નખત્રણા તાલુકામાં રોગન કળા ધબકી રહી છે. રોગન કળા રંગો અને કાપડ સાથે સંકળાયેલી કળા છે. આ કળા કાપડ પર પાથરવા માટે એક ઘટ્ટ દ્રાવણ તૈયાર કરવામાં આવે છે. જેને રોગન કહેવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

2/5

photoStories-logo

2. કાપડ પર ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે

સ્ત્રીઓ હાથ પર જે રીતે મહેંદી મૂકે એ રીતે આ કળામાં કાપડ પર ડિઝાઈન તૈયાર કરવામાં આવે છે. જો કે, મહેંદીની સરખામણીમાં આ કળા ભારે એકાગ્રતા માંગી લે છે. રોગન આર્ટના કાપડથી બારીના પડદા, વોલ પીસ, સાડી કે હેન્ડ બેગ જેવી વસ્તુઓ તૈયાર કરવામાં આવે છે.

આ તસવીર શેર કરો

logo logo logo

3/5

photoStories-logo

3. રોગન આર્ટના ચાહકોનો મોટો વર્ગ છે

આજે દેશવિદેશમાં રોગન આર્ટના ચાહકોનો મોટો વર્ગ છે, ત્યારે આ રોગન આર્ટ કળા વિસરાઇ નહિ તે માટે કેટલાક કચ્છીઓ આજે પણ આ કલાને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

4/5

photoStories-logo

4. રોગન આર્ટનો ઈતિહાસ

આ કળાના ઈતિહાસ વિશે જોઈએ તો, રોગન કળા આજથી ત્રણસો-ચારસો વર્ષ પહેલા ભારતમાં આવી હતી. રોગન કળા રંગો અને કાપડ સાથે સંકળાયેલી કળા છે. રોગનનો ફારસીમાં અર્થ થાય છે વાર્નિશ અથવા તેલ.

આ તસવીર શેર કરો

logo logo logo

5/5

photoStories-logo

5. કલાને જીવંત રાખવાનો કરવામાં આવી રહ્યો છે પ્રયાસ

રોગન આર્ટ કળા વિસરાઇ નહિ તે માટે કેટલાક કચ્છીઓ આજે પણ આ કલાને જીવંત રાખવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે.

આ તસવીર શેર કરો

logo logo logo

સંકળાયેલા મુદ્દાઓ

Traditional Rogan Art kutch rogan painting
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo
log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ