બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Reliance Jio 444 and 555 Recharge plan with discount under Shubh Paytm Offer
. IUC ના હેઠળ Jio નેટવર્કથી કોઇ બીજા નેટવર્ક પર કૉલ કરવા માટે હવે યૂઝર્સને 6 પૈસા પ્રતિ મિનિટના દરથી ચાર્જ આપવો પડશે. તો Jio થી Jio કૉલિંગ કરવા પર યૂઝર્સને અનલિમિટેડ કૉલિંગની સુવિધા આપવામાં આવશે, જોકે આ નિર્ણયથી ઘણા યૂઝર્સ ખુશ ન હતા. પરંતુ હવે કંપનીએ પોતાના યૂઝર્સને ધ્યાનમાં રાખીને ઑલ ઇન વન પેક્સના રિચાર્જ પર ડિસ્કાઉન્ટ ઉપલબ્ધ કરાવ્યુ છે જે યૂઝર્સ માટે ફાયદારૂપ છે. આ ઑફર Paytm પર Shubh Paytm Offer નામથી લિસ્ટ છે.
ADVERTISEMENT
કંપનીએ 444 રૂપિયા અને 555 રૂપિયાના પ્લાન પર યૂઝર્સ ક્રમશ 400 રૂપિયા ને 505 રૂપિયાનું રિચાર્જ કરાવી શકે છે. આ ઑફર 1 નવેમ્બરથી લાગૂ થઇ ગઇ છે જે 15 નવેમ્બર સુધી ચાલશે. Shubh Paytm Offer હેઠળ જ્યારે પણ યૂઝર્સ 444 રૂપિયાનું રિચાર્જ કરાવશે તો 44 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે, આ માટે SHUBHP44 કૂપન કોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ કપૂન કોડનો ઉપયોગ કરતા 44 રૂપિયાનું ડિસ્કાઉન્ટ મળશે.
555 રૂપિયાના પ્લાનનું રિચાર્જ કરાવતા સમયે જો SHUBHP50 કોડનો ઉપયોગ કરવાનો રહેશે. આ માટે 50 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે જે પછી રિચાર્જ અમાઉન્ટ 505 રૂપિયા રહી જશે.
ADVERTISEMENT
શું મળશે 444 અને 555 રૂપિયાના પ્લાનમાં:
રૂપિયા 444 નો પ્લાન
ADVERTISEMENT
તેની વેલિડિટી 84 મહિનાની રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ રહેશે, જ્યારે નોન જિયો માટે 1,000 મિનિટ મળશે.
રૂપિયા 555 નો પ્લાન
ADVERTISEMENT
તેની વેલિડિટી 84 દિવસ રહેશે અને દરરોજ 2 GB ડેટા મળશે. આ પ્લાનમાં પણ Jio ટુ Jio અનલિમિટેડ કોલિંગ, જ્યારે NonJio માટે 3,000 મિનિટ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.