ઑફર / Reliance Jio ના યૂઝર્સ માટે સારા સમાચાર, હવે મળશે આ સુવિધા ફ્રીમાં

Reliance Jio 30 mintures Free Talk Time to Soothe Customers

Reliance Jio એ પોતાના ગ્રાહકોને 30 મિનિટનો ફ્રી ટોકટાઇમ આપવાનું શરૂ કરી દીધુ છે. Jio એ આ પગલું પોતાના ગ્રાહકોને ખુશ કરવા માટે ઉઠાવ્યુ છે. આ પગલાથી Jio ખાતરી કરવા માંગે છે કે કંપનીએ તાજેતરમાં લીધેલા પગલાની અસર તેના યૂઝર્સ પર ના પડે. કંપનીએ થોડા દિવસ પહેલા જ જાહેરાત કરી હતી કે Reliance Jioના ગ્રાહકો બીજા નેટવર્કના ગ્રાહકોને કૉલ કરશે 6 પૈસા પ્રતિ મિનિટ આપવા પડશે. 

Loading...
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ