બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ગુજરાત / અમદાવાદ / Reckless driver dangerously hits car at full speed on Nehru Bridge

જીવલેણ અખતરા / નહેરૂબ્રિજ પર બેફામ ચાલકે ફૂલ સ્પીડે જોખમી રીતે કારના કાવા માર્યા, અમદાવાદમાં સ્ટંટનો વધુ એક વીડિયો વાયરલ

Kishor

Last Updated: 07:20 PM, 22 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયુ વેગે વાયરલ થયો છે. જેમાં યુવાન બેફામ સ્પીડે કાર ચલાવી કાવા મારતો હોવાથી કાર કાળ બનીને દોડતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. લોકોના જીવને જોખમમાં મુકતા આ કૃત્યથી રાહદારીઓમા રોષ ફેલાયો હતો.

  • જોખમી સ્ટંટનો વીડિયો વાયરલ 
  • સ્ટંટ કરી લોકોના જીવ મૂક્યા જોખમમાં
  • આવા સ્ટંટ જીવલેણ સાબીત થશે !

સોશિયલ મીડિયામાં ફેમસ થવાનું યુવાનોને ગજબનું ઘેલું લાગ્યું છે. જે માટે યુવાનો જીવના જોખમે સ્ટંટ કરતા હોય છે ત્યારે ત્યારે અમદાવામાં આવી જ એક ઘટના સામે આવી હતી. જેમાં અમદાવાદના સિંધુ ભવન રોડ બાદ હવે નહેરુબ્રિજ પર જોખમી સ્ટંટ કરતા કાર ચાલકનો વીડિયો સામે આવ્યો છે. જાહેર માર્ગ પર સ્ટંટ કરતા યુવકના વીડિયોને લઈ લોકોના જીવ જોખમમાં મુકાયા હતા. મહત્વનું છે કે હાલ તો આ વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. નહેરુબ્રિજથી ટી સ્ટોલ સુધીના માર્ગ પર કાર ચાલક બેફામ સ્પીડે કાર ચલાવતા પોલીસના ધ્યાને આવતા તપાસ હાથ ધરી છે.

થોડા દિવસ અગાઉ સિંધું ભવન રોડ પરનો વીડિયો આવ્યો હતો સામે
મહત્વનું છે કે અમદાવાદના સિંધું ભવન રોડ પર પણ અવાર નવાર સ્ટંટ કરતાં વીડિયો વાયરલ થઇ રહ્યા છે જેમાં પાંચેક દિવસ અગાઉ સિંધુ ભવન રોડ પર ગાડી પર સ્ટંટ કરતો વીડિયો વાયરલ થયો હતો. ગાડીનો દરવાજો ખુલ્લો રાખી દરવાજા પર બેસીને કેટલાક લોકો સ્ટંટ કરી રહ્યા હતા. 4 થી 5 જેટલી ગાડીઓનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. ત્યારે લોકો જીવ જોખમમાં મુકીને સ્ટંટ કરતા હોવાથી પોલીસ તંત્ર હરકતમાં આવ્યું હતું.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ