બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / recipe make methi na muthiya with this easy recipe

રેસિપી / ઘરે જ બનાવો સ્વાદિષ્ટ એવા મેથીના મુઠિયા

Juhi

Last Updated: 09:35 PM, 3 February 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

શિયાળો એકમાત્ર ઋતુ છે જેમાં તમામ લીલા શાક તથા ભાજી મળે છે આમ મેથી સ્વાસ્થ્યમાં કડવી લાગે છે, પરંતુ મેથી સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. મેથીના ગોટા, મેથીના ઢેબરા તો તમે ખાધા હશે પરંતુ તમે હવે ટ્રાય કરો મેથીના મુઠીયા જે ખાવામાં પણ સ્વાદિષ્ટ છે.

સામગ્રી

2 વાટકી ઘઉંનો લોટ

1/2 વાટકી બાજરીનો લોટ

1/2 વાટકી ચણાનો લોટ

સમારેલી મેથી

2 લીલા મરચા આદુનો ટુકડો પેસ્ટ

1.25 વાટકી દેશી ગોળ

3 ચમચી ધાણાજીરું

2 ચમચી હળદર

3 ચમચી લાલ મરચું

1 ચમચી ગરમ મસાલો

મીઠું

ચપટી ખાવાના સોડા

2.5 ચમચા તેલ

2 ચમચા તેલ તલ રાય લીમડાના પાન સૂકા લાલ મરચા

કોથમીર

બનાવવાની રીતઃ

 

સૌ પ્રથમ એક વાસણમાં બધા લોટ, મસાલા, મીઠું, તેલ, સોડા, લીલા મરચાની પેસ્ટ અને ગરમ મસાલો લઇ મિક્સ કરો.

એક બાઉલમા મેથી ધોઈને નિતારીને લેવી, તેમા ગોળ ઉમેરી બરાબર હલાવી લેવું.પછી લોટવાળા મિશ્રણમાં ગોળ અને મેથીનું મિક્ષણ ઉમેરી મિક્ષ કરી જરૂર પડે તેમ પાણી લઇ મૂઠિયાં વળે એવો લોટ તૈયાર બાંધવો.પછી મુઠીયા વાળી ચારણીમા મુકતા જવા.

 

પોણા કલાક સુધી ધીમી આંચે મુઠીયા ચઢવા દેવા, ત્યારબાદ થોડાક ઠંડા થાય એટલે કટ કરી લેવા.એક વાસણમાં તેલ લઇ તેમાં રાય, લીમડાના પાન, સૂકા લાલ મરચા, તલ ઉમેરી વઘાર કરી મુઠીયા નાખીને કોથમીરથી ગાર્નિશ કરો. તો તૈયાર છે મેથીના મુઠીયા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ