બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ટેક અને ઓટો / realme introduces its first ever single and double door refrigerators

સારું કહેવાય / મોબાઈલ બિઝનેસમાં જામી ગયેલી કંપની હવે લોન્ચ કરે છે ફ્રીઝ, કિંમત પણ પોસાય એવી અને બિલ પણ સાવ ઓછું

Premal

Last Updated: 07:07 PM, 12 May 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Real meએ હાલમાં Air Conditioners અને Washing Machines ને ભારતમાં રજૂ કર્યુ હતુ. હવે આ પોર્ટફોલિયોને વધુ વધારી રહ્યું છે. Real meએ દેશમાં સિંગલ અને ડબલ ડોર રેફ્રીજરેટરને રજૂ કર્યુ છે.

  • Real meએ દેશમાં સિંગલ અને ડબલ ડોર રેફ્રીજરેટર લોન્ચ કર્યુ
  • સિંગલ ડોર વેરિએન્ટને આ રેટિંગ ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યું
  • ફ્રીઝરનુ તાપમાન લગભગ -23 ડિગ્રી સુધી ડાઉન થઇ શકે

Real me રેફ્રીજરેટર્સના ફીચર્સ 

Real meએ આ ફ્રીજને સિંગલ અને ડબલ વેરિએન્ટમાં લોન્ચ કર્યુ છે. બંને વેરિએન્ટ્સ  મલ્ટીપલ સ્ટોરેજ વેરિએન્ટની સાથે આવે છે. સિંગલ ડોર વેરિએન્ટને 195L અને 215Lની સાથે 2-સ્ટાર અને 3-સ્ટાર રેટિંગ ઓપ્શનમાં રજૂ કરવામાં આવ્યું છે. જ્યારે ડબલ ડોર વેરિએન્ટને 260L, 280L, 308L અને 338L કેપિસિટીની સાથે રજૂ કરવામાં આવ્યું છે. જેને બ્લેક યુનિગ્લાસ અને પ્રીમિયમ ફિનિશમાં ઉતારવામાં આવ્યું છે. બંને વેરિએન્ટ્સમાં કૉપર કેપિલરીઝ આપવામાં આવ્યું છે, જેનાથી ફ્રીઝરનુ તાપમાન લગભગ -23 ડિગ્રી સુધી ડાઉન થઇ શકે છે. આ સ્ટેબલાઇઝર-ફ્રી ઑપરેશન ઑફર કરે છે. 

રેફ્રીજરેટરમાં અન્ય સુવિધાઓનો કરાયો છે સમાવેશ

આ ફ્રીજ Cooling Control Knobને સપોર્ટ કરે છે. જેનાથી બહારના તાપમાનને જોઇને અંદરના તાપમાનને કંટ્રોલ કરી શકાય છે. સિંગલ ડોરમાં લાર્જ 12L વેજિટેબલ સ્ટોરેજ આપવામાં આવ્યું છે. આ સ્પિલ-પ્રૂફ ગ્લાસ શેલ્વસની સાથે આવે છે. ડબલ ડોર મૉડલમાં Ice Twister and Collectorનો સપોર્ટ આપવામાં આવ્યો છે. આ 360 ડિગ્રી યુનિફોર્મ કૂલિંગને સપોર્ટ કરે છે. જેમાં ડેડિકેટેડ સ્ટોરેજ સ્પેસ અને એક્સેસરીઝ આપવામાં આવી છે. જેમાં સ્માર્ટ deodorizer આપવામાં આવ્યું છે, જેને લઇને કંપનીનો દાવો છે કે જેનાથી ફ્રીજની અંદર દુર્ગધ નહીં આવે. નવા રિયલમી ફ્રીજમાં R600Aનો સપોર્ટ આપવામાં આવ્યો છે, આ ઈકો-ફ્રેન્ડલી છે અને ઓછી એનર્જી કન્ઝ્યુમ કરે છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ