2017 પરિણામ  BJP INC AAP OTH
99 77 - 06

Daily Dose / RBIનો નિર્ણય : આવતા મહિનેથી તમારા પૈસા ઓછા બચશે

આરબીઆઈ ગવર્નર (RBI Governor)એ ત્રણ દિવસ (28 સપ્ટેમ્બરથી 30 સપ્ટેમ્બર) સુધી ચાલેલી MPC બેઠક પછી રેપો રેટ વધારવાની જાહેરાત કરી છે. RBIએ રેપો રેટમાં 0.50% વધારો કરવાની જાહેરાત કરી છે. જેને લઇને હવે આવતા મહિનાથી તમારા પૈસા ઓછા બચશે. આ અંગે વિગતવાર જાણવા માટે જુઓ Daily Dose

Loading...
બ્રેકિંગ ન્યૂઝ