બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Rape with old woman in Mahisagar

ગુનો / મહિસાગરમાં વૃદ્ધા સાથે બળાત્કાર, ઘરમાં એકલી રહેતી વૃદ્ધાને બનાવી શિકાર

Ajit Jadeja

Last Updated: 10:04 PM, 24 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા ભરી હદ પાર કરી

Mahisagar Crime: મહીસાગર જિલ્લામાં વૃદ્ધા સાથે હેવાનીયતનો કિસ્સો સામે આવ્યો છે. ભાન ભૂલેલા યુવકે વૃદ્ધાના શરીર પર બચકા ભરી હદ પાર કરી છે. વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.મહિસાગરના ખાનપુર પંથકના એક ગામની ચકચારી ઘટના સામે આવી છે. જેમાં ગામના જ યુવકે વૃદ્ધાને હવસનો શિકાર બનાવીને વૃદ્ધા પર દુષ્કર્મ આચર્યું હતું. ઘરમાં એકલી રહેતી વૃદ્ધાનો લાભ ઉઠાવીને આરોપીએ દુષ્કર્મ આચર્યુ હતું સાથે વૃદ્ધાના શરીર પર આરોપીએ બચકા ભર્યા હતાં. હાલ તો ઈજાગ્રસ્ત વૃદ્ધાને 108ની મદદથી સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. સમગ્ર મામલે બાકોર પોલીસે ઘટનાસ્થળે પહોંચીને તપાસ હાથ ધરી છે. ફરાર આરોપીની શોધખોળ શરૂ કરવામાં આવી છે.

યુવકે વૃદ્ધાને બચકા ભર્યા

હવસખોર યુવકમાં માનવતા મરીપરવારી હોય તેમ તેણે વૃદ્ધાને પોતાના શિકાર બનાવ્યા છે. લજવતો કિસ્સો મહિસાગરમાં સામે આવ્યો છે. જ્યા ભાનભૂલેલા યુવકે એક વૃદ્ધાને હવસનો શિકાર બનાવ્યા છે. આ યુવક એટલો બધો ભાનભુલ્યો કે તેણે એકલા રહેતા વૃદ્ધાને શરીર પર બચકા ભરવા લાગ્યો હતો. ત્યારબાદ વૃદ્ધા સાથે દુષ્કર્મ આચર્યુ હતું. વૃદ્ધાની હાલત ગંભીર થતા સારવાર માટે 108ની મદદથી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ ઘટના અંગે વૃદ્ધાના જમાઇ અને દિકરીને જાણ થતા પોલીસને જાણ કરી હતી. અને બાકોર પોલીસ ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.

આ પણ વાંચોઃ હોળીની જ્વાળા પરથી કેવી થાય છે મોસમની આગાહી? ભદ્રા કાળને લીધે કરો આ ઉપાય

પુત્રી માતાની હાલત જોઇ રડી પડ્યા

પુત્રીને માતા સાથે બનેલી ઘટનાની જાણ થતા આખમાંથી આસુ સરી પડ્યા હતા. માતાને હોસ્પિટલ સારવાર માટે લઇ આવ્યા હતા. પુત્રી માતાની હાલત જોઇને રડી પડી હતી. વૃદ્ધાના સગાએ જણાવ્યુ હતુ કે, ગામના નરાધમ યુવક અચાનક ઘરે પહોચી ગયો હતો અને ઘરે ગયા બાદ તેણે વૃદ્ધાનું મોઢુ દાબી દીધુ હતુ. ત્યાર બાદ તેમના શરીરે બચકા ભર્યા હતા. અત્યારે તેમની હાલત ગંભીર છે. અમે સારવાર માટે હોસ્પિટલ લઇને આવ્યા છીએ.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ