બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / President Kovind to give away national sports awards today

સન્માન / 'ખેલ દિવસે' રાષ્ટ્રપતિ કોવિંદ આજે 32 ખેલાડીઓને કરશે સન્માનિત, જાણો કયા ખેલાડીઓને મળશે કયો અવોર્ડ!

Bhushita

Last Updated: 08:46 AM, 29 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મેજર ધ્યાનચંદના જન્મદિવસે ગુરુવારે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાષ્ટ્રિય રમત પુરસ્કાર આપશે. રિયો પૈરાલંપિક પદના વિજેતા પૈરા એથલીટ દીપા મલિક રાષ્ટ્રપતિ ભવનના દરબાર હોલમાં સર્વોચ્ચ રમત સન્માન રાજીવ ગાંધી ખેલ રત્નથી સન્માનિત થશે.

આ પુરસ્કાર જકાર્તા એશિયાઈ રમતોના સ્વર્ણ પદક વિજેતા પહેલાવાન બજરંગને પણ મળ્યો છે. પણ આ મહિને થનારી વિશ્વ ચેમ્પિયનની તૈયારીઓને કારણે તેઓ ભાગ લેશે નહીં. સુપ્રીમ કોર્ટની તરફથી સેવાનિવૃત્ત જજ મુકંદકમ શર્માની હાજરીમાં 12 સભ્યોની કમિટીએ રમત રત્નને માટે 2, અર્જુન એવોર્ડ માટે 19, દ્રોણાચાર્ય એવોર્ડ માટે 6 અને ધ્યાનચંદ એવોર્ડ માટે 5 ખેલાડીઓની પસંદગી કરી છે. 


આ ખેલાડીઓ નહીં આવે સમારોહમાં

બજરંગ સિવાય અર્જુન એવોર્ડને માટે પસંદગી પામેલા ક્રિકેટર રવિન્દ્ર જાડેજા, શૂટર અંજુમ મૌદગિલ, પૈરા જેવલિન થ્રોઅર સુંદરસિંગ ગુર્જર, શોર્ટપુટર તેજિંદ્રપાલ સિંહ તૂર અને દ્રોણાચાર્ય એવોર્ડ માટે પસંદગી પામેલામાં કોચ મોહિંગર સિંહ ઢિલ્લો પણ સમારોહમાં આવશે નહીં. આ દરેકને સમયાંતરે ખેલમંત્રી પુરસ્કાર આપશે. આ દરેક ખેલાડીઓ હાલમાં તૈયારીઓમાં વ્યસ્ત છે અથવા તો ટૂર્નામેન્ટમાં ભાગ લઈ રહ્યા છે. 

ગુરુવારે આ ખેલાડીઓને મળશે અર્જુન અવોર્ડ

મોહમ્મદ અનસ (એથલેટિક્સ )
એસ ભાસ્કરન (બોડી બિલ્ડિંગ )
સોનિયા લાઠર ( બોક્સિંગ )
ચિંગલેનસના સિંહ ( હોકી)
અજય ઠાકુર (કબડ્ડી )
ગૌરવ ગિલ ( મોટર સ્પોર્ટર્સ)
પ્રમોદ ભગત (પૈરા બૈડમિંટન )
હરમીત દેસાઇ (ટેબલ ટેનિસ )
પૂજા ઢાંડા (કુશ્તી )
ફુઆદ મિર્જા (ઘુડસવારી )
ગૂરપ્રીતસિંહ સંધૂ (ફુટબાલ )
પૂનમ યાદવ (ક્રિકેટ )
સ્વપના બર્મન (એથલેટિક્સ)
બી સાઇ પ્રણીત ( બૈડમિંટન )
સિમરન સિંહ શેરગિલ (પોલો)

આ ખેલાડીઓને મળશે દ્રોણાચાર્ય અવોર્ડ

વિમલ કુમાર (બૈડમિંટન )
સંદીપ ગુપ્તા (ટેબલ ટેનિસ )

આ ખેલાડીઓને મળશે દ્રોણાચાર્ય લાઈફ ટાઈમ એવોર્ડ 

મેર્જબાન પટેલ (હોકી)
રામબીરસિંહ (કબડ્ડી )
સંજય ભારદ્વાજ (ક્રિેકટ)

આ ખેલાડીઓને મળશે ધ્યાનચંદ અવોર્ડ

મૈન્યુઅલ ફ્રેડરિક્સ (હૌકી)
અરૂપ બસાક (ટેબલ ટેનિસ )
મનોજ કુમાર (કુશ્તી )
નિતિન કીતિન (લોન ટેનિસ )
સી લાલરેસાંગા (તીરંદાજી)

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ