બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / બોલિવૂડ / Poonam Pandey Death Famous actress Poonam Pandey passed away due to cervical cancer, fans are shocked

દુઃખદ / બોલિવુડમાંથી ફરી સામે આવ્યા ખરાબ સમાચાર, સર્વાઇકલ કેન્સરને કારણે જાણીતી અભિનેત્રીનું મોત

Published By: Pravin Joshi

Last Updated: 04:05 PM, 3 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું અચાનક નિધન થયું છે. તેના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી

પૂનમ પાંડે જીવિત છે....: મોતની અફવાઓ પર પૂર્ણવિરામ, Video શેર કરીને કર્યો મોટો ખુલાસો

 

પોતાની બોલ્ડનેસ અને વિવાદો માટે જાણીતી અભિનેત્રી પૂનમ પાંડેનું અચાનક નિધન થયું છે. તેના મેનેજરે આ સમાચારની પુષ્ટિ કરી છે. કહેવામાં આવી રહ્યું છે કે પૂનમ સર્વાઇકલ કેન્સરથી પીડિત હતી. આ સમાચાર સામે આવ્યા બાદ દરેક લોકો આઘાતમાં છે. 32 વર્ષની પૂનમ પાંડે સર્વાઇકલ કેન્સરનો સામનો કરી રહી હતી. અભિનેત્રીની ટીમે પોતાના નિવેદનમાં આ વાતનો ખુલાસો કર્યો છે. પૂનમ પાંડેની ટીમે તેના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ પેજ પરથી સોશિયલ મીડિયા પર સત્તાવાર નિવેદન જારી કર્યું છે. તેમાં લખ્યું છે કે, 'આજની ​​સવાર આપણા બધા માટે ખૂબ જ મુશ્કેલ છે. અમે જાહેર કરતાં દુઃખી છીએ કે અમે અમારી પ્રિય પૂનમને સર્વાઇકલ કેન્સરથી ગુમાવી છે. તેમણે તેમના સંપર્કમાં આવનાર દરેક જીવને સંપૂર્ણ પ્રેમ અને દયા આપી. આ દુઃખદ સમયમાં, અમે ચાહકો પાસેથી ગોપનીયતાની વિનંતી કરીએ છીએ જેથી કરીને અમે તેમને પ્રેમથી યાદ રાખી શકીએ.

વધુ વાંચો : રકુલ-જેકીના લગ્ન ગોવામાં, તો હવે ગ્રાન્ડ રિસેપ્શન પાર્ટીનું આયોજન ક્યાં અને ક્યારે?

જોકે આ ઇન્સ્ટા પોસ્ટ ચાર દિવસ જૂની છે

પૂનમ પાંડેના ઈન્સ્ટાગ્રામ પરથી શેર કરવામાં આવેલી આ પોસ્ટે સોશિયલ મીડિયા યુઝર્સને પરેશાન કરી દીધા છે. ઘણા યુઝર્સે પોસ્ટ પર કોમેન્ટ કરીને પૂછ્યું છે કે શું આ મજાક છે. શું પૂનમની ટીમ કોઈ પ્રોજેક્ટને પ્રમોટ કરવા માટે આ ટ્રિક અજમાવી રહી છે? શું તે સર્વાઇકલ કેન્સર વિશે જાગૃતિ ફેલાવવા માંગે છે અથવા તેનું એકાઉન્ટ હેક કરવામાં આવ્યું છે? જોકે આ ઇન્સ્ટા પોસ્ટ ચાર દિવસ જૂની છે. ઘણા યુઝર્સ તેને ટીખળ કહી રહ્યા છે અને અભિનેત્રીના મૃત્યુ પર વિશ્વાસ કરી શકતા નથી. આ પોસ્ટ બાદ ઘણા લોકો આઘાતમાં છે.

સંકળાયેલા મુદ્દાઓ

Famousactress Fans PoonamPandey PoonamPandeyDeath cervicalcancer passedaway Poonam Pandey Death

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ