બ્રેકિંગ ન્યુઝ

logo
logo

લોકસભા ચૂંટણી 2024: વાયરલ પત્રિકા મામલે અમરેલી લેઉવા પટેલ અગ્રણી વિપુલ જયાણીની પ્રતિક્રિયા, પત્રિકા થકી પરેશ ધાનાણીને બદનામ કરવાનો પ્રયાસ

logo

લોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભાલોકસભા ચૂંટણી 2024: રાજકોટ ભાજપના ઉમેદવાર પરશોતમ રૂપાલાએ શરૂ કર્યો પ્રચાર, મોરબીના ટંકારામાં યોજાઈ જાહેર સભા

logo

રાજકોટમાં લેઉવા પાટીદાર સમાજની પત્રિકા વાયરલ થવાનો મુદ્દો, કોર્ટે ચારેય પાટીદાર યુવકોને જામીન પર મુક્ત કર્યા

logo

ઇફ્કોની ચૂંટણીમાં ફોર્મ પરત ખેંચવાનો સમય પૂર્ણ, ભાજપના જ ત્રણેય ઉમેદવારો વચ્ચે જંગ, બિપિન પટેલ, જયેશ રાદડિયા તથા પંકજ પટેલ વચ્ચે થશે ચૂંટણી

logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

VTV / ધર્મ / Pitru Paksh Sharadh 2023: how to please angry ancestors during shradh

જ્યોતિષ શાસ્ત્ર / નારાજ પિતૃઓને શાંત કરવા પિતૃપક્ષમાં અપનાવો આ 5 જ્યોતિષીય ઉપાય, મળશે પોઝિટિવ પરિણામ

Vaidehi

Last Updated: 10:38 AM, 23 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પિતૃ પક્ષમાં આપણાં મૃત પૂર્વજોનું પિંડદાન, તર્પણ અને શ્રાદ્ધ કરવું આપણાં માટે લાભકારી માનવામાં આવે છે. પિતૃદોષથી બચવા માટે ગંગાજળનાં કેટલાક જ્યોતિષ ઉપાય પણ અપનાવી શકાય છે.

  • પિતૃ પક્ષમાં મૃત પૂર્વજોનું પિંડદાન-શ્રાદ્ધ કરવું લાભકારી
  • નારાજ પિતૃદોષથી બચવા માટે ઉપાયો કરવા
  • જ્યોતિષ શાસ્ત્રમાં આપવામાં આવ્યાં છે ગંગાજળનાં ઉપાયો

આ વર્ષે પિતૃ પક્ષની શરૂઆત 29 સપ્ટેમ્બર 2023નાં દિવસથી થવાની છે. જેનું સમાપન 14 ઑક્ટોબર 2023નાં શનિવારે થશે. પિતૃ પક્ષ શરૂ થવામાં હવે થોડા જ દિવસો બચ્યાં છે. પિતૃપક્ષ દરમિયાન આપણાં પૂર્વજો પૃથ્વી પર 15 દિવસનો સમય વ્યતિત કરવા આવે છે. આ દરમિયાન તે આપણી રહેણીકરણી જોઈને પ્રસન્ન અથવા તો નારાજ થાય છે. પિતૃપક્ષ હિન્દૂ ધર્મમાં ખાસ માનવામાં આવે છે. આ સમયે આપણને પોતાના પૂર્વજોનું તર્પણ, શ્રાદ્ધ અને પિંડદાન કરવાનો મોકો મળે છે. આ દરમિયાન નારાજ પિતૃઓને પ્રસન્ન કરવા માટે ગંગાજળનાં કેટલાક ઉપાયો જણાવવામાં આવ્યાં છે.

ગંગાજળનાં ઉપાયો

  1. ગંગા નદીને સનાતન ધર્મમાં અતિ પવિત્ર નદી માનવામાં આવે છે. ગંગા નદીને માંની સંજ્ઞા આપીને તેમની પૂજા આરાધના કરવામાં આવે છે. પિતૃ પક્ષ દરમિયાન પિતૃઓની નારાજગી દૂર કરવા અને તેમના આશીર્વાદ મેળવવા માટે તેમને અર્પિત કરવામાં આવતાં ભોજન અને જળમાં કેટલાક ટીપાં ગંગાજળનાં નાખવા જોઈએ. આવું કરવાથી પિતૃ દોષ દૂર થાય છે અને ઘરમાં શાંતિ જળવાય છે.
  2. પિતૃ પક્ષનાં 15 દિવસ નિયમિત રૂપે ઘરની ચારેય તરફ ગંગાજળ છાંટવું જોઈએ. આવું કરવાથી ઘરમાં સુખ સમૃદ્ધિ જળવાઈ રહે છે અને જીવન આનંદિત રહે છે.
  3. માન્યતા અનુસાર પિતૃ પક્ષમાં આપણાં પૂર્વજો ઘરનાં કોઈપણ ખૂણામાં હાજર હોઈ શકે છે. જો તેમના પર ગંગાજળનો છંટકાવ કરવામાં આવે તો તેઓ પ્રસન્ન થઈને તમને વંશજોનો આશીર્વાદ આપે છે. ગંગાજળ પિતૃઓ સુધી પહોંચાડવાનો આ સૌથી સરળ માધ્યમ માનવામાં આવે છે.
  4. સોળ શ્રાદ્ધ દરમિયાન જો તમે પિતૃઓનું તર્પણ કરો છો તો તેમાં કેટલાક ટીપા ગંગાજળનાં ઉમેરવા જોઈએ. તેમાં કેટલાક કાળા તલ પર નાખવા જોઈએ. આવું કરવાથી પિતૃઓને મુક્તિ મળે છે અને સાથે જ પરિવારને કલ્યાણકારી આશીર્વાદ પણ પ્રાપ્ત થાય છે.
  5. ઘરની દક્ષિણ દિશા પૂર્વજોની દિશા માનવામાં આવે છે. જો તમે શ્રાદ્ધ દરમિયાન ઘરની દક્ષિણ દિશામાં ગંગાજળનો છંટકાવ કરો છો, તો પૂર્વજોને મોક્ષ મળે છે અને તેઓ ખુશ થઈને સુખ અને સમૃદ્ધિના આશીર્વાદ પણ આપે છે.
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ