ન્યૂઝ અપડેટ્સ
VTV / મનોરંજન / બોલિવૂડ / ફેશન અને સૌંદર્ય / Photos Urfi Javed wearing unique skirt with watches flaunts undergarments
ADVERTISEMENT
ADVERTISEMENT
ઉર્ફી જાવેદે હાલમાં જ ઇન્સ્ટાગ્રામ પર એક reel અપલોડ કરી છે જે અતિ ઝડપે વાયરલ થઇ રહી છે. ઉર્ફીએ આ વખતે યૂનિક લૂક્સમાં ઘડિયાળથી બનેલ સ્કર્ટ પહેરેલ છે. જેની સાથે તેણે લાઇટ પિંક રંગનો ટોપ પહેર્યો છે. ઇન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરેલ આ વીડિયોમાં તે પોતાની ડિફેરેન્ટ સ્ટાઇલ અને લુકને દર્શાવી રહી છે જેના પર લોકોનો સારો પ્રતિભાવ પણ જોવા મળી રહ્યો છે. જુઓ આ વીડિયો.
ADVERTISEMENT
આ વખતે ઉર્ફી જાવેદે ડિફેરેન્ટ સ્ટાઈલનો સ્કર્ટ બનાવ્યો છે. આ વખતે ઉર્ફીએ સ્કર્ટ બનાવવા માટે ઘણી ઘડિયાળોનો ઉપયોગ કર્યો છે. ઉર્ફીએ આ સ્કર્ટ બનાવવા માટે એક કે બે નહીં પરંતુ ઘણી ઘડિયાળોનો ઉપયોગ કર્યો છે. ઉર્ફીનો આ સ્કર્ટ એટલો અનોખો છે કે દરેક જગ્યાએ તેની ઘડિયાળ સાથેના સ્કર્ટની ચર્ચા થઈ રહી છે. આ ઘડિયાળનો સ્કર્ટ પહેરીને ઉર્ફી તેની સાથે લાઇટ પિંક કલરનું ટી-શર્ટ પહેરીને કેમેરાની સામે જોવા મળી હતી.
ADVERTISEMENT

ઉર્ફી હંમેશા અલગ-અલગ ડ્રેસિંગ સેન્સથી લોકોના હૃદયને હચમચાવતી રહે છે. ક્યારેક તે ઓઇસ્ટર બ્રા બનાવીને પોતાનું શરીર ઢાંકતી જોવા મળે છે, તો ક્યારેક તે ન્યૂઝપેપર વડે પોતાનું શરીર ઢાંકતી જોવા મળે છે.
સંકળાયેલા મુદ્દાઓ