બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / pension rules for central civil servants

નિર્ણય / કેન્દ્રએ પેન્શનના નિયમોમાં કર્યું સંશોધન, સિક્યોરીટી ઑફિસરોએ રિટાયરમેન્ટ બાદ કઈં પણ લખતા પહેલા લેવી પડશે મંજૂરી

ParthB

Last Updated: 01:18 PM, 2 June 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ નવા સંશોધન મુજબ આ સંગઠન સાથે જોડાયેલી કોઈ પણ જાણકારી શેર કરતાં પહેલા અનુમતિ લેવી પડશે

  • કેન્દ્રીય સિવિલ સેવા સંશોધન નિયમ, 2020 હેઠળ આ સંશોધન કરવામાં આવ્યું 
  • સંસ્થાના પ્રમુખની મંજૂરી વિના કોઈ પણ સંવેદનશીલ જાણકારી શેર નહીં કરી શકાય 
  • આટલા સંગઠનનોને આમાં સામેલ કરવામાં આવ્યા છે 

કેન્દ્રીય સિવિલ સેવા સંશોધન નિયમ, 2020 હેઠળ આ સંશોધન કરવામાં આવ્યું 
કેન્દ્રીય સિવિલ સેવકો માટે પેન્શનના નિયમોમાં ફેરફાર કરવામાં આવ્યા છે. સુરક્ષા અને ગુપ્તચર સંસ્થામાંથી નિવૃત્ત થયેલા ઑફિસરોએ પોતાની સંસ્થા વિશે કઈં પણ પ્રકાશિત કરવા માટે પ્રતિબંધ લગાવી દીધો છે. હવે સંસ્થાના પ્રમુખની જાણકારી વગર સંસ્થા સંબંધી કોઈ પણ જાણકારી પ્રકાશિત કરી શકાશે નહીં. આ નિયમ અંતર્ગત કોઈ પણ "સંવેદનશીલ" જાણકારીને પ્રકાશિત કરવાની મંજૂરી નહીં મળે. કેન્દ્રીય સિવિલ સેવા સંશોધન નિયમ, 2020 હેઠળ સોમવારે આ ફેરફાર કરવામાં આવ્યા.
 
સંસ્થાના પ્રમુખની મંજૂરી વિના કોઈ પણ સંવેદનશીલ જાણકારી શેર નહીં કરી શકાય  
આ નિયમને વધુમાં સમજીએ તો આ આખા નિયમનો અર્થ એ થાય છે કે જો કોઈ પણ કર્મચારી કે ઓફિસર સંસ્થાની કોઈ પણ જાણકારી સંસ્થાના પ્રમુખની પરવાનગી વગર શેર કરે છે તો તેમનું પેન્શન કાપવામાં આવશે અથવા તો અટકાવી પણ દેવામાં આવશે. આ નિયમો નિવૃત્ત થયેલ અધિકારીઓને વધુ અસર કરશે, કારણકે ઘણા અધિકારીઓ સંસ્થાની જાણકારી ઇંટરવ્યૂ સ્વરૂપે કે પછી સમાચારોમાં કે પછી પુસ્તકના સ્વરૂપે સામાન્ય લોકો સુધી પહોંચાડી દેતા હોય છે. હવેથી આવી રીતે કોઈ પણ જાણકારી બીજી કોઈ સંસ્થાને શેર કરવી હોય તો સંસ્થાના પ્રમુખની મંજૂરી લેવી પડશે. 

આ સંગઠનમાં કોણ કોણ સામેલ છે?
RTI અધિનિયમની બીજી અનુસૂચિના સંદર્ભે આ સંગઠનમાં ગુપ્તચર એજન્સીઓ, અનુસાંધન અને વિશ્લેષણ વિંગ, રાજસ્વ ગુપ્ત નિર્દેશાલય, કેન્દ્રીય ગુપ્ત એજન્સીઓ, પ્રવર્તન નિર્દેશાલય, નાર્કોટિક્સ કન્ટ્રોલ બ્યૂરો, વિમાનન અનુસંધાન કેન્દ્ર, વિશેષ સીમા બળ, સીમા સુરક્ષા બળ, રિઝર્વ પોલીસ બળ, ભારત-તિબેટ સીમા પોલીસ, કેન્દ્રીય ઔધ્યોગિક સુરક્ષા બળ, રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ, આસામ રાઈફલ્સ, સશસ્ત્ર સીમા બળ વિશેષ શાખા, આંદમાન નિકોબાર, અપરાધ શાખા સીઆઈડી, દાદરા-નગર હવેલી, લક્ષદીપ પોલીસ સામેલ છે.  
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ