બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / Extra / paul-harris-dragged-virat-kohli-name-in-rabada-simth-controversy

NULL / સાઉથ આફ્રિકાના આ પ્લેયરને વિરાટ કોહલીને કહી દીધો 'જોકર'

vtvAdmin

Last Updated: 06:22 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સાઉથ આફ્રિકાના પૂર્વ સ્પિનર પૉલ હેરિસે કગિસો રબાડા અને સ્ટીવ સ્મિથ વચ્ચે થયેલા વિવાદમાં હવે ઇન્ડિયન કેપ્ટન વિરાટ કોહલીનું નામ પણ જોડવામાં આવ્યુ છે. હેરિસે કહ્યુ કે ટીમ ઇન્ડિયા જ્યારે સાઉથ આફ્રિકાના પ્રવાસમાં કોહલીએ 'જોકર' જેવો વ્યવહાર કર્યો હતો. તેમ છતાં ઇન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ તેના વિરુદ્ઘમાં કોઇ કાર્યવાહી કરી ન હતી. 

સાઉથ આફ્રિકા માટે 37 ટેસ્ટ મેચ રમનારા હેરિસે ICCના નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ કગિસો રબાડા પર લાગેલા 2 મેચોના પ્રતિબંધ બાદ આ વાત કહી. આરોપને માનવાની ના પાડ્યા બાદ અનુશાસનાત્મક સુનાવણીમાં તેને મેચ ફીના 50% દંડ ફટકારવામાં આવ્યો અને 3 ડિમેરિટ અંક આપવામાં આવ્યા આમ હવે તેના કુલ ડિમેરિટ અંક 8 થઈ ગયા છે. આ કારણે તેના પર આપોઆપ બે મેચોનો પ્રતિબંધ લાગી ગયો. રબાડાએ કહ્યું કે ‘મારે પોતાને આવું કરતા રોકવો પડશે. હુ મારી હરકતોથી ટીમ અને પોતાને નીચો દેખાડી રહ્યો છું.’

ધ્યાન આપવાની વાત એ છે કે ICCએ કોહલી પર એમ્પાયરને ડંપ બૉલ વિશે ફરિયાદ કરવા અને બાદમાં બૉલને જમીન પર પછાડવાના આરોપમાં દોષિત નોંધ્યો હતો. પ્રિટોરિયામાં રમાયેલી આ ટેસ્ટમાં કોહલી પર મેચ ફીના 25% દંડ અને એક ડિમેરિટ પોઇન્ટની સજા ફટકારવામાં આવી હતી. જ્યારે રબાડા પર મેચ ફીના 50% અને 3 ડિમેરિટ પૉઇન્ટની પેનલ્ટી લગાવવામાં આવી હતી. 

રબાડાને છેલ્લા 24 મહિનામાં 8 ડિમેરિટ પોઈન્ટ મળી ચૂક્યાં છે. નિયમો અનુસાર તે બે મેચો માટે બહાર થઈ ગયો છે. ઓસ્ટ્રેલિયાની પહેલી ઈનિંગની 52માં સ્લિપ તરફ દોડતી વખતે રબાડા સ્મિથના ખભા સાથે ટકરાઈ ગયો હતો.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ