બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / રાજકોટ / અન્ય જિલ્લા / Order for immediate transfer of 39 PIs in the state, DGP police force in a clean mood

બદલી / રાજ્યના 39 PIની તાબડતોબ બદલીના આદેશ, પોલીસ બેડામાં સાફ-સફાઈના મૂડમાં DGP

Mehul

Last Updated: 11:02 PM, 17 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજ્યના પોલીસ બેડામાં પીએસઆઈની બદલીનો ઓર્ડર નીકળ્યા બાદ હવે રાજકોટના 2 સહિત રાજ્યના 39 પીઆઈની બદલી થઈ છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ આપ્યા બદલીના આદેશ

  • રાજકોટના 2 સહિત રાજ્યના 39 પીઆઈની બદલી
  • રાજ્ય પોલીસ વડાએ આપ્યા બદલીના આદેશ 
  • રાજકોટ SOG-ક્રાઈમ બ્રાન્ચમાં પણ મોટી બદલીઓ 

રાજ્યના પોલીસ બેડામાં પીએસઆઈની બદલીનો ઓર્ડર નીકળ્યા બાદ હવે રાજકોટના 2 સહિત રાજ્યના 39 પીઆઈની બદલી થઈ છે. રાજ્યના પોલીસ વડા આશિષ ભાટિયાએ બદલીના આદેશ આપ્યા છે. જેમાં રાજકોટના વી.એસ. વણઝારા અમદાવાદ શહેર અને બી.ડી.ઝીલરીયાને અમદાવાદ ગ્રામ્ય ખાતે મુકાયા છે.

 

રાજકોટ ક્રાઇમ બ્રાન્ચના તમામ PSIની બદલી 

ગાંધીનગરથી  DGP આશિષ ભાટિયાએ ઓર્ડર  કરીને સાગમટે બદલી કરી નાખી છે. જેમાં PSI પી.બી.જેબલિયા, PSI પી.એમ.ધાખડા, PSI વી.જે.જાડેજા. PSI એમ.એમ.ઝાલા, PSI જે.એ.ખાચર, PSI એમ.વી.રબારી. SOGના PSI અસલમ અંસારી, PSI તુષાર પંડ્યા,અને SOGના PI રોહિત રાવલની બદલીના આદેશો આપવામાં આવ્યા છે.

ક્યા મળ્યું પોસ્ટીંગ 

ક્રાઇમ બ્રાંચના પી.એમ.ધાખડાને વડોદરા શહેર,  PSI વિજય જાડેજાને સુરત શહેર, એમ.બી.રબારીને પશ્ર્ચિમ રેલવે વડોદરા, PSI પી.બી.જેબલીયાને વડોદરા શહેર, PSI એમ.એમ.ઝાલા પશ્ર્ચિમ રેલવે અમદાવાદ અને  PSIજે.એ.ખાચરને કચ્છ પશ્ર્ચિમ ભુજ, તેમજ  SOGના PSI એમ.એસ.અંસારીને વડોદરા ગ્રામ્ય,  PSI ટી.બી.પંડયાને તાપી-વ્યારા ખાતે મુકાયા.છે 

આ બદલીના ઓર્ડર થતા હવે સીપી, ડીસીપી, એસીપી સહિતના અધિકારીઓની પણ બદલી થવાના હુકમો આવી શકે તેવી સંભાવના છે.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ