બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / old viral video of ms dhoni giving lift to security guard on his bike

ગજબ! / VIDEO: MS ધોનીએ સિક્યુરિટી ગાર્ડને બાઇક પર બેસાડીને કર્યું એવું કામ કે ખુશ થઈ ગયા ફેન્સ, ફાર્મ હાઉસનો જૂનો વીડિયો ફરીથી વાયરલ

Arohi

Last Updated: 12:28 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

MS Dhoni Giving Lift To Security Guard: MS ધોનીના આમ તો દેશભરમાં કરોડો ફેંસ છે. પરંતુ હાલ ઈન્ટરનેટ પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈને તમારા મનમાં તેના માટે માન વધી જશે.

  • વાયરલ થયો MS ધોનીનો જુનો વીડિયો 
  • સિક્યુરિટી ગાર્ડને બાઇક પર આપી લિફ્ટ
  • જોઈને ધોનીના ફેન્સ થયા ફિદા

MS ધોની એ ક્રિકેટ પ્લેયર્સમાંથી એક છે જેને મેદાનની અંદર જેટલો પ્રેમ મળે છે તેટલો જ મેદાનની બહાર પણ મળે છે. ફક્ત પોતાના ખેલથી જ નહીં પરંતુ ધોની પોતાના વ્યવહારથી પણ બીજાના દિલ જીતી લે છે. તેના આજ સારા સ્વભાવના હંમેશા વખાતણ કરવામાં આવે છે. ઈન્ડિયન ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન MS ઝોની પિચની મુશ્કેલથી મુશ્કેલ સિચુએશનને ખૂબ શાંત રહીને ડીલ કરનારમાંથી એક છે. 

આજ કારણ છે કે તેમને કેપ્ટન કૂલ નામથી ઓળખવામાં આવે છે. એમ એક ધોનીના આમ તો દેશભરમાં કરોડો ફેન્સ છે. પરંતુ હાલ ઈન્ટરનેટ પર એક એવો વીડિયો વાયરલ થઈ રહ્યો છે જેને જોઈ તમારા મનમાં તેમના માટે માન વધારે વધી જશે. 

સિક્યોરિટી ગાર્ડને આપી લિફ્ટ 
હકીકતે ઈન્ટરનેટ પર એક જુનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેમાં ધોની પોતાના સિક્યોરિટી ગાર્ડને બાઈક પર બેસાડીને પોતાના રેસિડેન્સના ગેટ સુધી લિફ્ટ આપતો જોવા મળી રહ્યો છે. વીડિયોને Mahiyank નામના ટ્વીટર એકાઉન્ટથી શેર કરવામાં આવ્યો છે. જેમાં ધોની પોતાના રાંચીના ફાર્મ હાઉસ પર બાઈક ચલાવતા જોવા મળી રહ્યા છે. 

તેમના સિક્યોરિટી ગાર્ડ બાઈક પર ધોનીના પાછળ બેઠેલો છે. વીડિયોને જોઈને અંદાજો લગાવવામાં આવી શકે છે કે ધોનાનું ફાર્મહાઉસ કેટલું મોટુ હશે અને સિક્યોરિટી ગાર્ડને ગેટ સુધી આવવામાં ખૂબ જ સમય લાગતો હશે. એવામાં સિક્યોરિટી ગાર્ડને મુશ્કેલી ન થાય તેના માટે માહિએ જે કર્યું. તેના મીડિયા વખાણ કરી રહ્યું છે. ધોનીને જોઈને લોકો જોર-જોરથી ચિયર કરતા આ વીડિયોમાં સાંભળવા મળી રહ્યા છે અને માહીને બર્થડે વિશ પણ કરી રહ્યા છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ