બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / news_detail-25368

NULL / NULL

Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

સોશિયલ મીડિયામાં એક હાથીનો વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં અત્યાર સુધીમાં આ વીડિયોને 20 લાખથી વધુ લોકોએ જોયો છે.

સોશિયલ મીડિયામાં આજકાલ ગજરાજનો આ વીડિયો ખુબજ વાયરલ થઈ રહ્યો છે. જેમાં ગજરાજ ખુબજ સરળતાથી રેલવે ટ્રેક ક્રોસ કરી જાય છે. આ વીડિયોમાં જોઈ શકાય છે કે ગજરાજ કઈ રીતે રેલવેનું ફાટક ખોલે છે અને આગળ વધી જાય છે. અહીંયા ગજરાજ પોતાની બુદ્ધિ ક્ષમતાનો પરિચય આપી રહ્યા છે તે સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. 


સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ