ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-25229

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડના ચેરમેન મુકેશ અંબાણીએ પ્રેસ કોન્ફરન્સ કરી અને જિયોને લઈને કેટલીક ઓફરનું એલાન કર્યું છે. તેમણે જિયોના કસ્ટમર્સ સાથે જોડાયેલા આંકડા બતાવતા લોકોનો આભાર વ્યક્ત કર્યો છે. જો કે લોકોને આશા હતી કે કંપની ફરી અનલિમિટેડ ફ્રીવાળી ઓફર્સ લાવશે. પરંતું એવું કંઈ થયું નહીં. માર્ચના અંતમાં અધિકારીક રીતે જિયોની ફ્રી ઓફર ખતમ થઈ જશે અને લોકોએ તેના માટે બીજી ટેલિકોમ કંપનીઓની જેમ પૈસા ચૂકવવા પડશે.  

જિયો હેપી ન્યૂ યર ઓફર ખતમ થયા બાદ કંપની પોતાના પ્રાઈમ મેમ્બર્સને આવતા એક વર્ષ સુધી ન્યૂ યર જેવી જ ઓફર આપશે. આ માટે દર મહિને યુઝર્સ પાસેથી 303 રૂપિયા લેવામા આવશે. એટલે કે દરરોજના 10 રૂપિયાના હિસાબથી ચાર્જ લેવાશે. આવતા 12 મહિના સુધી પ્રાઈમ યુઝર્સને અનલિમિટેડ કોલિંગ અને ડેટા મળશે. પ્રાઈમ મેમ્બર્સ માટે રજિસ્ટ્રેશન 1 માર્ચથી શરૂ થશે અને 31 માર્ચ સુધી ચાલશે. મેમ્બરશિપ લેવા માટે યુઝર્સે એક વર્ષ સુધી 99 રૂપિયા ચુકવવા પડશે. 

મુકેશ અંબાણીએ કહ્યું કે આવનારા થોડા મહિનામાં ડેટા કેપેસિટી ડબલ કરવામા આવશે. આ ઉપરાંત દેશની 99 ટકા જનતા સુધી જિયો પહોંચાડવાની વાત કરાઈ. તેમણે કહ્યું કે લાખો લોકોએ પોતાના મોબાઈલ નંબર પોર્ટેબિલીટી દ્વારા સિમને જિયોમાં કન્વર્ટ કરાવ્યું છે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ