પોતાની તરફ કોઈ મહિલા આકર્ષાય તેવી કામના દરેક પુરુષને હોય છે. સ્ત્રીઓને આકર્ષવા માટે પુરુષો જાત ભાતના અખતરાઓ કરતા હોય છે. પરંતુ મહિલાઓને પુરુષોના કેટલાક ખાસ અંગો દ્વારા ઝડપથી આકર્ષિત થાય છે. જેમાં શરીરના ભરેલા અને વેલ શેપ્ડ અંગો તરફ મહિલાઓ ઝડપથી આકર્ષિત થાય છે. પુરૂષોના શરીરના આવા અનેક ખાસ અંગ હોય છે જેના કારણે મહિલાઓ તેમની તરફ આકર્ષિત થતી હોય છે. જાણો પુરુષોના આવા જ અંગો વિશે...
પુરૂષના ખભા
પુરૂષોના પહોળા ખભા મહિલાઓને સૌથી વધારે આકર્ષિત કરે છે. જ્યારે પુરૂષ એમની બાહોમાં મહિલાઓને આલિંગન કરે છે તો મહિલા પૂર્ણ રૂપથી ઉત્તેજિત થઈ જાય છે.
છાતી
જે પુરૂષ શારીરિક રીતે મજબૂત હોય તે મહિલાઓને વધારે પસંદ હોય છે. પુરૂષની છાતી પણ મહિલાઓને સૌથી વધારે આકર્ષિત કરે છે. મહિલા પોતાના સાથીના છાતી પર પોતાના હાથનો સ્પર્શ આપી પુરૂષને પણ ઉત્તેજિત કરે છે અને પોતે પણ ઉત્તેજિત થાય છે.
પુરૂષની જીભ
પુરૂષના શરીરનું આ એક અંગ એવું છે જેને મહિલાઓ ખૂબ પસંદ કરે છે. જીભથી મહિલાના શરીરને સહેલાવવું હોંઠને સ્પર્શ કરવા વગેરેથી મહિલા એમના ઉતેજનાની ચરમોત્કર્ષ પર પહોંચી જાય છે.
લિંગ
મહિલાને પુરૂષના જાડા અને લાંબા લિંગ ખૂબ પસંદ હોય છે. સેક્સના સમયે મહિલા એમના સાથીના લિંગને સ્પર્શ કરી સંતુષ્ટ થાય છે. બેડ પર મહિલા લિંગને ચૂમીને કે પછી એને શરીર પર ઘસીને ઉત્તેજિત થવાની કોશિશ કરે છે.