ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22801

NULL / NULL

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

હાર્ટ અટૈકનું નામ સાંભળીને જ તમને ડર લાગતો હશે. જો તમે પોતાના પર થોડું ધ્યાન આપો તો એક મહિના પહેલાથી જ તમને હાર્ટ અટૈકના લક્ષણો વિશે જાણ થઈ શકે છે. આજે અમે તમને જણાવીશું એવા કેટલાક લક્ષણો જેથી તમે હાર્ટ અટૈક આવતા પહેલા જ સાવચેત થઈ શકશો. 

  • છાતીમાં પહેલાથી હળવો દુખાવો થવો પેટમાં દુખાવો અને અપચો પણ હોઈ શકે છે હાર્ટ અટૈકનો સંકેત છે.
  • કોઈ પણ મહેનત કર્યા વિના તમને જરૂર કરતા વધારે પરસેવો આવે તો એકવાર ડોક્ટરની સલાહ અવશ્ય લેવી જોઈએ આ હાર્ટ અટૈકના સંકેતો છે. 
  • જો તમને હંમેશા થાક લાગતો હોય અને કામ ન કરવાનું મન થતું હોય તે પણ હાર્ટ અટૈકના લક્ષણો છે. 
  • છાતીમાં દુખાવો કે બેચેની લાગવી હાર્ટ અટૈકનું સૌથી સામાન્ય લક્ષણ છે. છાતીમાં બેચેની દબાણ દુખાનો અને ભાર લાગે ત્યારે તરત જ તમારા ડોક્ટરનો સંપર્ક કરો. 
  • હાર્ટ અટૈક આવતા પહેલા મોટાભાગે હ્રદયના ધબકારા વધી જાય છે. આવું લાંબા સમય સુધી રહી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ