ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-25354

NULL / Jioને ટક્કર આપવા એરટેલ લાવ્યું ધમાકેદાર ઓફર 14GB 3G-4G ડેટાનો પ્લાન કર્યો લોન્ચ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

રિલાયન્સ જિયોના ફ્રિ ડેટા અને વોઈસ કોલ બાદ પ્રાઈમ ઓફર લોંચ કરવાનો વારો હવે દૂર સંચાર કંપનીઓ પર જોવા મળ્યો છે. જિયોની પ્રાઈમ ઓફરને ટક્કર આપવા માટે દેશની સૌથી મોટી સેલ્યૂલર કંપની એરટેલ ધમાકેદાર પ્લાન લાવ્યા છે.

પ્રથમ પ્લાન 145 અને બીજો 349 રૂપિયાનો છે. કંપની આ બંને પ્લાનમાં એક મહિના સુધી 14 GB સુધી 3G-4G ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલની ઓફર આપી રહ્યું છે. એક અખબારની ખબર મુજબ 145 રૂપિયાના પેકમાં એરટેલ ટુ એરટેલ અનલિમિટેડ કોલ્સ મળશે જ્યારે 349 રૂપિયાના પ્લાનથી કોઈપણ નેટવર્ક પર અનલિમિટેડ વાતો કરી શકો છો. એરટેલના લેટેસ્ટ પ્લાન સાથે કંપની પોતાના જૂના ગ્રાહકો જે લગભગ આટલો જ ડેટા વાપરે છે તેને 70-80 ટકા છૂટ પણ આપશે.

એક મહિના પહેલા 16 GB ડેટા અને અનલિમિટેડ વોઈસ કોલ પ્લાનની કિંમત 1199 રૂપિયા હતી. એરટેલના આ ઓફરમાં એક દિવસમાં માત્ર 500 MB ડેટા યૂઝ કરી શકાશે જ્યારે રિલાયંસ જિયોમાં તેની માત્રા 1 GB છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ