ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-25267

NULL / Jioના આગમનથી ટેલિકોમ કંપનીઓમાં ફફડાટ હવે એરટેલ ખરીદશે ટેલિનોર ઈન્ડિયાને

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભારતની દિગ્ગજ ટેલિકોમ ઓપરેટર કંપની ભારતી એરટેલે JIOને ટક્કર આપવા માટે કમર કસી છે. કંપનીએ કહ્યું કે તે ટેલિનોર (ઇન્ડિયા) કોમ્યુનિકેશન્સ પ્રાઈવેટ લિમિટેડને ખરીદશે. તેનાથી 1800 MHz બેન્ડમાં એરટેલનું વર્ચસ્વ વધશે. જોકે આ ડીલની રકમ અંગે હાલમાં કોઈ ખુલાસો કંપનીએ કર્યો નથી.

આ સમાચાર બાદ ભારતી એરટેલના શેરમાં 10 ટકાની તેજી જોવા મળી હતી. કંપનીનો શેર 18 મહિનાની ટોચ પર કારોબાર કરી રહ્યો છે. ભારતી એરટેલ ટેલીનોર ઇન્ડિયાના સાત સર્કલના ઓપરેશન્સને ખરીદશે. આ સર્કલમાં - આંધ્ર પ્રેદશ મહારાષ્ટ્ર ગુજરાત ઉત્તર પ્રદેશ (પૂર્વ) ઉત્તર પ્રદેશ (પશ્ચિમ) બિહાર અને અસમનો સમાવેશ થાય છે. એરટેલે આ જાણકારી એક સત્તાવાર નિવેદનમાં આપી છે.

ઉલ્લેખનીય છે કે જિયોને ટક્કર આપવા માટે વોડાફોન ઇન્ડિયાએ પણ આઈડિયાની સાથે મર્જરની તૈયારી કરી છે. જ્યારે મર્જર બાદ બનનારી કંપનીમાં રોકાણ માટે જાપાનની સોફ્ટબેંકે રસ દાખવ્યો છે. તેની પાસે 100 અબજ ડોલરનું વિઝન ફંડ છે. સૂત્રો દ્વારા આ જાણકારી મળી છે. કહેવાય છે કે આ ડીલની જાહેરાત 24-25 ફેબ્રુઆરીએ થઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ