ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-24990

NULL / LAVA લાવ્યું સૌથી સસ્તો 4G સપોર્ટેડ ફોન જાણો કેટલી છે કિંમત અને શું છે તેમાં ખાસ

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દેશમાં રિલાયન્સ જિયો દ્વારા સૌથી સસ્તો 4G VoLTE ફોન લોન્ચ કરતા પહેલા જ લાવાએ ભારતીય બજારમાં તમામ વિશેષતાઓ સાથેનો ફીચર ફોન લોન્ચ કર્યો છે. લાવાના 4G Connect M1 ફોનની કિંમત માત્ર 3333 રૂપિયા છે. આ ફોન વોયસ ઓવર એલટીઈ એટલે કે VoLTE સપોર્ટ કરે છે. તમે રિલાયન્સ જિયોના સિમનો ઉપયોગ આ ફોનમાં કરી શકો છો.

કંપનીએ જણાવ્યું કે લાવા 4G Connect M1 ફોનમાં ફેસબુક લાઇટ અને મેસેજિંગ એપ્લિકેશન પહેલેથી જ ઇન્સ્ટોલ હશે. હેન્ડસેટની બોડી પોલીકાર્બોનેટની બનેલ છે.

લાવા 4G Connect M1ના ખાસ ફિચર્સ
  • લાવા 4G Connect M1 ફોનમાં 2.4 ઇંચની ડિસ્પ્લે છે. 
  • કંપનીએ તેમાં 1.2 GHz ક્વાડ કોર પ્રોસેસરની સાથે 512MB રેમ આપી છે. 
  • ઇનબિલ્ટ સ્ટોરેજ 4GB છે અને યૂઝર તેમાં 32GB સુધીનું માઈક્રોએસડી કાર્ડનો ઉપયોગ કરી શકશે. 
  • ફોનમાં VGA કેમેરો પણ છે જેનાથી તમે તસવીર પણ લઈ શકો છો.

  • લાવાના આ ફીચર ફોનની બેટરી 1750 mAhની છે. 
  • 4G VoLTE ઉપરાંત કનેક્ટિવિટી ફીચરમાં વાયરલેસ FM અને બ્લૂટૂથ કનેક્ટિવિટી સામેલ છે. 
  • 4જી ઉપરાંત લાવાનો આ ફોન 2જી વોયસ કોલિંગ અને EDGE કનેક્ટિવિટીની સાથે આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ