ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22809

NULL / તમારું બગાસું જણાવે છે કે તમે કેટલા ઈન્ટેલિજન્ટ છો

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

આપણને અવાર-નવાર કહેવામાં આવે છે કે કામ કરતી વખતે મિટિંગ દરમિયાન કે કોઈ સાથે વાત કરતી વખતે બગાસું ખાવું યોગ્ય નથી. એ સામેની વ્યક્તિને બતાવે છે કે તમે કેટલા બોર થઈ રહ્યા છો. પરંતુ એક નવી સ્ટડી મુજબ તમારું બગાસું તમારા ઈન્ટેલિજન્સ લેવલ તરફ પણ ઈશારો કરે છે.

આ નવી સ્ટડી મુજબ તમે જેટલું મોટું બગાસું ખાઓ છો તમારું ઈન્ટેલિજન્સ લેવલ એટલું જ વધારે છે. એવું એટલા માટે કે જે એનિમલ્સના બ્રેનની સાઈઝ વધારે હોય છે તેનું બગાસું પણ એટલું જ લાંબુ હોય છે.

ન્યૂયોર્કની સ્ટેટ યુનિવર્સિટીના સંશોધનકર્તાઓએ 29 સ્તનધારીઓના બગાસું ખાતા વીડિયો જોઈ તેમના બગાસાની લંબાઈનો સરેરાશ સમય કેક્લ્યુલેટ કર્યો. તેની પહેલા જ એક સંશોધનમાં એ પ્રાણીઓના બ્રેનનું વજન જાણી લેવામાં આવ્યું હતું.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ