બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / news_detail-22804

NULL / આગામી દિવસોમાં 11 આંકડાનો થશે તમારો મોબાઈલ નંબર

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

દેશમાં ઝડપથી વધી રહેલા મોબાઈલ કસ્ટમર બેઝને ધ્યાનમાં રાખીને હવે ૧૦ આંકડાની સીરીઝ પૂર્ણ થવાની તૈયારી છે. તેવામાં આગામી દિવસોમાં તમારો Mobile Number 10 આંકડાને બદલે 11 આંકડાનો થશે. સૂત્રોના જણાવ્યા અનુસાર તેના બદલે હવે ૧૧ આંકડાનો મોબાઈલ નંબર મળશે.

દેશભરમાં મોબાઈલ ગ્રાહકોની વધતી સંખ્યા મોબાઈલ નંબરની નવી સીરીઝ માટે મુશ્કેલી ઉભી કરી શકે તેમ છે. જેના લીધે આગામી દિવસમાં 10 આંકડાના મોબાઈલ નંબરના બદલે 11 આંકડાનો મોબાઈલ નંબર આપવામાં આવશે. આ અંગે ડીઓટી દુરસંચાર વિભાગે નવી સીરીઝ શરુ કરવા માટે વિચારણા હાથ ધરી છે.
ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના જણાવ્યા અનુસાર અત્યાર સુધી 125 કરોડની વસ્તીવાળા દેશમાં મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા 98 કરોડ છે અને ૩૦ કરોડ ઇન્ટરનેટ કનેક્શન છે.

તેમજ આ વર્ષે મોબાઈલ ફોન ગ્રાહકોની સંખ્યા 100 કરોડને પાર થવાનો અંદાજ છે અને ઇન્ટરનેટ કનેક્શનની સંખ્યા બે વર્ષમાં 50 કરોડને આંબી જાય તેવી શક્યતા છે. ત્યારે દુરસંચાર વિભાગ આ પ્રકારનો નિર્ણય ટૂંક સમયમાં લઈ શકે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ