બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / news_detail-22799

NULL / પતિને Sex માટે ના પાડવી પણ બની શકે છૂટાછેડાનું કારણ: HC

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

પતિને લાંબા સમય સુધી સેક્સ સંબંધ બાંધવા માટે મના કરવી અને તેનું કોઈ વાજબી કારણ ન જણાવવાની માનસિક ક્રૂરતા છે અને આ પણ છૂટાછેડાનો આધાર છે. દીલ્લીની હાઈકોર્ટે પત્નીથી છૂટાછેડા ઇચ્છી રહેલા એક પતિની અરજી પર આ નિર્ણય જણાવ્યો છે. અરજીકર્તાએ ફરિયાદ કરી હતી કે તેની પત્ની છેલ્લા સાડા ચાર વર્ષથી તેની સાથે શારીરિક સંબંધ નહિ બાંધવા દઈને માનસિક યાતના આપી રહી છે. જ્યારે કે પત્નીને કોઈ શારીરિક ખોડખાંપડ નથી.


હાઇકોર્ટે પતિના પક્ષમાં નિર્ણય સંભળાવ્યો છે. કોર્ટે આ વાતને ધ્યાન આપ્યું છે અને નીચલી અદાલતમાં પત્નીના આરોપોનું ખંડન કર્યું ન હતું. હોઈ કોર્ટની બેન્ચે કહ્યું કે ચાલી રહેલી ચર્ચાને ધ્યાનમાં રાખતા અમે સમજીએ છીએ કે પતિએ આ સાબિત કરી દીધું છે કે તેની સાથે માનસિક ક્રૂરતા થઈ છે. એક જ છત નીચે રહેવા હોવા છતા પત્નીએ કોઈ કારણ જણાવ્યા વગર લાંબા સમય સુધી સેક્સ માટે ઇનકાર કર્યો જ્યારે કે તે શારીરિક રીતે અસ્વસ્થ નથી અને કોઈ ખોડખાંપડ પણ નથી.


પતિએ માર્ચ મહિનામાં નીચલી અદાલત દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઇ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો. નીચલી અદાલતે કહ્યું હતું કે પતિએ જે કારણો જણાવ્યા છે તેને હિંદુ મેરેજ એક્ટ 1955 હેઢળ ક્રૂરતાની શ્રેણીમાં ગણવામાં આવી શકે છે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ