ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22780

NULL / Intex લાવ્યું એકદમ સસ્તો સ્માર્ટફોન કિંમત માત્ર 2400 રૂપિયા

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

કંપનીએ આ સ્માર્ટફોનને એવો લોકો માટે લોન્ચ કર્યો છે જે ફિચરને નેવે મૂકીને પહેલી વાર સ્માર્ટફોન વાપરવા ચાહે છે. ભારતમાં સ્માર્ટફોન બનાવતી ઇન્ટેક્સ કંપનીએ માર્કેટમાં સસ્તા સ્માર્ટફોન Aqua Eco 3G  લોન્ચ કર્યો છે. કંપનીએ આ ફોનની કિંમત માત્ર 2400 રૂપિયા રાખી છે. આ ફોન 3જી ફોન છે અને એમાં 4 ઇંચની ડિસ્પેલ આપવામાં આવી છે જેનું રિઝોલ્યુશન 480X800 પિક્સલ છે. આ ફોન એન્ડ્રોઇડ કિટકેટ 4.4 ઓપરેટિંગ સિસ્ટમ પર ચાલે છે. કંપનીએ આ સ્માર્ટફોનને એવા લોકો માટે લોન્ચ કર્યો છે જે ફીચર ફોન બાજુએ મૂકીને પહેલી વાર સ્માર્ટફોન વાપરવા ચાહે છે.


ફોનમાં 1GHz ડ્યુઅલકોર MTK 6572AX પ્રોસેસર સાથે 256 એમબી આપવામાં આવી છે. ફોનમાં 512 ઇનબિલ્ટ સ્ટોરેજ છે જેમાં માઇક્રોએસડી કાર્ડથી 32 જીબી સુધી વધારી શકાય છે. કેમેરાની વાત કરીએ તો એમાં 0.3 મેગાપિક્સલનો પ્રાયમરી કેમેરા અને રિયરમાં ડુઅલ ફ્લેશ છે. આ ફોનમાં 1400 mAhની બેટરી લાગેલી છે. કંપનીનો દાવો છે કે 5 કલાકનો ટોકટાઇમ અને 9 દિવસનો સ્ટેન્ડબાય ટાઇમ આપે છે. આ ફોન કાળા સફેદ અને વાદળી રંગમાં મોટા ભાગના દરેક રિટેલ સ્ટોર્સમાં ઉપલબ્ધ છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ