ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22776

NULL / તમારા Jio 4G સિમકાર્ડ પર કેટલી મળી રહી છે ઈન્ટરનેટ સ્પીડ આવી રીતે કરો ચેક

Published By: Juhi

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દરેક મોબાઈલ કંપનીઓ 3G અને 4G ઈન્ટરનેટ સર્વિસ પુરી તો પાડે છે પરંતુ ખરેખરમાં તમને મળતી ઈન્ટરનેટ સ્પીડ તેટલી છે કે નહીં. રિલાયન્સ જિઓ યૂઝર્સ 4G સ્પીડ ના મળવાથી પરેશાન છે જેના ઘણા કારણો છે. 4G નેટવર્ક પર હાઇએસ્ટ સ્પીડ 50Mbps સુધી મળે છે એટલે કે એક સેકન્ડમાં 50 MB ડેટા ડાઉનલૉડ કરી શકાય છે. જોકે ભારતમાં સેલ્યૂલર કંપનીઓ 20 થી 25Mbps સુધીની સ્પીડ આપી રહી છે. જિઓ સિમ પર પણ પ્રિવ્યૂ ઓફર દરમિયાન 25Mbps સુધી ઇન્ટરનેટ સ્પીડ મળી રહી હતી પણ હવે સ્પીડ Kbpsમાં આવી રહી છે. 
 
કેટલીકવાર યૂઝર્સને એ ખબર નથી હોતી કે 4G નેટવર્ક પર ઇન્ટરનેટની સ્પીડ કેટલી હોય છે અને તેમના હેન્ડસેટમાં કેટલી સ્પીડ મળી રહી છે. એટલે અમે તમને અહીં બતાવીએ છીએ 4G ઇન્ટરનેટ સ્પીડ ટેસ્ટ પ્રૉસેસ વિશે. આ ટેસ્ટથી તમે Jio 4G સિમ પર કેટલી સ્પીડ મળી રહી છે તેને ચેક કરી શકો છો. 
 
સ્માર્ટફોન પર જિઓ Jio 4G  સિમની સ્પીડ કેટલી છે તેને ચેક કરવા યૂઝર્સે પ્લે સ્ટૉર પરથી સ્માર્ટફોનમાં એક એપ ઇન્સ્ટૉલ કરવી પડશે. આ એપ તમારા સ્માર્ટફોનના IP એડ્રેસને ટ્રેક કરશે અને સાથે રિયલ ટાઇમમાં કેટલી ઇન્ટરનેટ સ્પીડ મળી રહી છે તે પણ બતાવશે. 
  • સૌથી પહેલા ગૂગલ પ્લે સ્ટોર પરથી Speedtest.net એપ ઈન્સ્ટોલ કરો.
  • એપ ઈન્સ્ટોલ થયા પથી Begin Test ઓપ્શન પર ક્લિક કરો
  • આટલું કરતા તમારી સ્ક્રીન પર એક ટેસ્ટ મીટર આવી જશે જે સ્માર્ટફોન પર મળતી રિયલ ટાઈમ સ્પીડ બતાવશે. 
  • અહીંયા તમે ડાઉનલોડ અને અપલોડ બંનેની અલગ-અલગ સ્પીડ ટેસ્ટ કરી શકો છો. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ