ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22724

NULL / એરટેલ લાવ્યું 120 GB Free ડેટાની ઓફર જાણો કેવી રીતે મળશે આ ઓફર . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દેશની નંબર - 1 ટેલિકોમ કંપની એરટેલે પોતાના ગ્રાહકો માટે એક ખાસ ઓફર લોન્ચ કરી છે. આ ઓફર હેઢળ એપલના ઓઇફોન-7 અને આઇફોન 7 પ્લસ ખરીદનારા ગ્રાહકોને 120 જીબી 4G/3G મળી રહેશે


આ ઓફર હેઢળ ગ્રાહકોને દર મહિને 10 જીબી ડેટા ફ્રી મળશે. આ ઓફરનો લાભ ત્યારે જ લઈ શકાશે જ્યારે તમારો પ્લાન એરટેલ ટુ એરટેલ ઇનફિનિટી પોસ્ટપેડ હશે. એટલે કે આ પ્લાન માત્ર પોસ્ટપેડ ગ્રાહકો માટે તૈયાર કરવામાં આવ્યો છે અને એ પણ ખાસ પ્લાન લેવામાં આવે તો જ.


આવી ઓફર જીયોએ પહેલેથી લોન્ચ કરી છે. કોઈ પણ આઈફોની ખરીદી પર તમને જીયોનો 1499 રૂપિયા દર મહિનાનો પ્લાન 1 વર્ષ માટે મફત મળી રહેશે જે જાન્યુઆરી 1 2017થી લાગુ થશે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ