ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22710

NULL / રિલાયન્સ Jio આપશે iPhone વપરાશકર્તાઓને 15 મહિના માટે Free સર્વિસ

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

નવી દિલ્લી: મુકેશ અંબાણીની આગેવાની હેઢળની રિલાયન્સ જીઓ પોતાનું નેટવર્ક વાપરતા iPhone ગ્રાહકોને ફ્રી વોઇસ કોલ 20 GB ડેટા અને અનલિમિટેડ SMS આપશે. જે કુલ 18 000 રૂપિયાના મુલ્યનું છે જે એકદમ ફ્રીમાં આપવામાં આવશે. 


નવા આઈફોન ધારકો જીયો નેટવર્ક વાપરવાનું શરૂ કરશે તેઓ માટે જાન્યુઆરી 1 થી શરૂ થતો વેલકમ પ્લાન આપવામાં આવશે જે 31 ડિસેમ્બર 2016માં પુરો થશે. આ નવી સ્કીમમાં જીયોનું નેટવર્ક વાપરતા ગ્રાહકોને એક વર્ષ માટે સેવા મળી રહેશે. 


આ સાથે જેઓ રિલાયન્સના ડિઝિટલ સ્ટોરમાંથી એપલ ફોન ખરીદશે તેઓ 31 ડિસેમ્બર 2016 સુધીની વેલકમ ઓફર મળવા પાત્ર ઠરશે. આવતા વર્ષથી એટલે કે જાન્યુઆરી 1 થી આઈફોન યુઝર્સને 14 999નો પ્લાન મળશે જેનું મુલ્ય 18 000 રૂપિયાનું છે તે સંપૂર્ણપણ ફ્રીમાં મળી રહેશે.   

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ