ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22709

NULL / ફ્લિપકાર્ડના સીઈઓ બિન્ની બંસલ ઘરે ઘરે પહોંચાડશે iPhone 7

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

ભારતમાં Appleના નવા સ્માર્ટફોન iPhone 7 અને iPhone 7 Pluse લોન્ચ થઈ ગયા છે. જોકે આ સ્માર્ટ ફોન ભારતમાં સત્તાવાર રીતે શુક્રવાર સાંજે 7 વાગ્યે માર્કેટમાં મળવાના શરૂ થયા. ઇકોમર્સ વેબસાઈટ ફ્લિપકાર્ટ આ સ્માર્ટફોન માટે પહેલાથી પ્રી ઓર્ડર લઈ રહી છે.

રસપ્રદ વાત એ છે કે ફ્લિપકાર્ટના સીઈઓ બિન્ની બંસલ iPhone 7ના ખરીદનારા ગ્રાહકોને જાતે જઈને ડિલિવર કરશે. જોકે તે બેંગાલુરુના કેટલાક પસંદગીના ગ્રાહકો પાસે જ આ ફોનની ડિલિવરી કરવા માટે જશે.

ફ્લિપકાર્ટે પોતાના નિવેદનમાં જણાવ્યું કે કંપનીના સીઈઓ બિન્ની બંસલ ડિલિવરી એક્ઝિક્યુટિવમાંથી એક હશે જે આજે સાંજે સાત વાગ્યે બેંગાલુરુમાં આઈફોન 7 ડિલિવર કરશે.  

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ