બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Extra / news_detail-22657

NULL / હજીયે 4Gની વાતો કરો છો? લો ચીને તો શરૂ કર્યું 5Gનું ટ્રાયલ!

krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ભારતીય સેના દ્વારા PoKમાં આતંકીઓ વિરુદ્ધ સર્જિકલ સ્ટ્રાઇકને જૂઠાણું ગણાવી રહેલા પાકિસ્તાનને આંતરરાષ્ટ્રીય સ્તરે એક પછી એક ઝટકા લાગી રહ્યા છે. ભારતીય સેનાએ સર્જિકલ સ્ટ્રાઈકનું કેમેરા દ્વારા શુટિંગ કરવામાં આવ્યું હતું જેમાં 90 મિનિટનો વીડિયો સરકારને સોંપ્યો છે.
સેનાએ વીડિયોને સાર્વજિનક કરવા માટે લીલી ઝંડી બતાવી દીધી છે. પરંતુ હવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને આના પર આખરી નિર્ણય લેવો પડશે. મોદી મંજૂરી આપ્યા પછી એ નક્કી થશે કે વીડિયો સાર્વજનિક કરવામાં આવવો જોઈએ કે કેમ. મળતી માહિતી પ્રમાણે સર્જિકલ સ્ટ્રાઇક પર પાકિસ્તાન અને કોંગ્રેસ-કેજરીવાલના સવાલો ઊઠ્યા પછી સેના ચાહે છે કે આ કાર્યવાહીનો વીડિયો જાહેર કરવામાં આવે.
3) હજીયે 4Gની વાતો કરો છો? લો ચીને તો શરૂ કર્યું 5Gનું ટ્રાયલ!
ટેલિકોમ સેક્ટરની દુનિયામાં સૌથી આગળ નીકળીને ચીને આશરે 100 શહેરોમાં 5જી ટેક્નોલોજીના દુરસંચાર ઉપકરણોનું પરીક્ષણ શરૂ કરી દીધું છે. હોન્ગ કોન્ગના એક અખબાર સાઉથ ચાયના મોર્નિંગ પોસ્ટે બર્નસ્ટેન રિસર્ચના રિપોર્ટને આધારે આ ખબર પ્રકાશિત કરી છે. ચીનના ગ્રાહકોની સંખ્યાના હિસાબથી દુનિયામાં સૌથી મોટું ટેલિકોમ માર્કેટ છે અને તે સેલ્યુલર ફોન પ્રણાલીમાં નેક્સ્ટ જનરેશનની દોડમાં આગળ રહેવા ચાહે છે.
ચીનમાં 1.3 અબજ ફોન યુઝર્સ છે અને 30 ટકા લોકો 4જી ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે. ટેલિકોમની 5જી ટેક્નોલોજી હાલમાં 4જી ટેક્નોલોજીની સરખામણીમાં 20 ગણી તેજ હશે. એટલું જ નહિ કહેવામાં આવી રહ્યું છે કે એમાં ડેટા લોસ પણ બહુ ઓછું થશે.
મળેલા અહેવાલ પ્રમાણે હાય સ્પીડ 5જી નેટવર્ક પર પ્રતિ સેકન્ડ 20 ગીગાબાઇટ્સની સ્પીડ હશે. આ હાલની 4જી ટેક્નોલોજીની 1 જીબીપીએસની સ્પીડથી 20 ગણી વધુ હશે. ઉલ્લેખનીય છે કે ભારતમાં હજી 4જી ટેક્નોલોજી પ્રશિક્ષણ સ્તરે છે. ભારતમાં હવે મોટાભગાના ટેલિકોમ યુઝર્સ 2જી અને 3જી નેટવર્કનો ઉપયોગ કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ