ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22636

NULL / કેન્દ્ર સરકારનો મોટો નિર્ણય આધાર કાર્ડ વગર નહિ મળે આ સુવિધાઓ . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

જો તમારી પાસે આધાર કાર્ડ ન હોય તો જલદી એલર્ટ થઈ જાઓ. પેટ્રોલિયમ મંત્રાલયે LPG પર મળનારી સબસીડી માટે આધાર કાર્ડને જરૂરી બનાવી દીધું છે. આધાર કાર્ડ વગર હવે ગેસ સબસીડી નહિ મળે.

પેટ્રોલિયમ એન્ડ નેચરલ ગેસ મિનિસ્ટ્રીએ મંગળવારે આ નિર્ણય લીધો છે કે આધાર કાર્ડને ગેસ સબસીડી માટે જરૂરી બનાવી ધીધું છે. આ માટે 30 નવેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો છે. સબસીડી મેળવવા માટે ગ્રાહકોએને નિર્ધારિત મસયમાં આધાર કાર્ડ બનાવીને કનેક્શન સાથે જોડવું પડશે.

ગેસ કંપનીઓ અત્યાસ સુધી ગ્રાહકોને ડ્રાઇવિંગ લાયસન્સ અન અન્ય ઓળખ પત્રોના આધારે સબસીડી આપતી હતી. કંપનીઓએ હવે ગ્રાહકો માટે આ સુવિધા આપી છે કે તેઓ આધાર કાર્ડનો પુરાવો બતાવીને સબસીડી લઈ શકે. 

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ