ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Extra / news_detail-22615

NULL / ડાયબીટીઝના દર્દીઓ માટે ખુશખબર . . .

Published By: krutarth

Last Updated: 04:43 PM, 30 March 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

NULL

ADVERTISEMENT

દુનિયાના પહેલા ઓટોમેટેડ ઇન્સ્યુલિન ડિલિવરી ઉપકરણને અમેરિકામાં મંજૂરી આપવામાં આવી છે. આ ઉપકરણને કૃત્રિમ પેન્ક્રીયાસ કહેવામાં આવે છે જે લોહિમાં શર્કરાની માત્રાની તપાસ કરી શકે છે અને નિયમિત રીતે ઇન્સ્યુલિનની ડોઝ આપી શકે છે. માનવ પેન્ક્રીઆસ નિશ્ચિત દરે ઇન્સ્યુલિનની ખોટ પૂરી કરે છે.

ડાયબીટીઝના દર્દીઓના શરીરમાં ઇન્સ્યુલિનના ઉત્પાદનની ક્ષમતા પ્રભાવિત થઈ જાય છે. 'મિનિમેડ 670જી' એવા દર્દીઓ માટે વરદાન ગણવામાં આવે છે. આ સુગરના પ્રમાણ પર પોતાની રીતે દેખરેખ રાખે છે અને ઇન્સ્યુલિનના યોગ્ય ડોઝ શરીરમાં પૂરા પાડે છે. અમેરિકાના ફૂડ એન્ડ ડ્રગ્સ એડમિનિસ્ટ્રેશને (FDA) આ કૃત્રિમ પેન્ક્રીઆસને ટાઈપ 1 ડાયાબીટીઝના 14 વર્ષ અને તેથી મોટા દર્દીઓ માટે મંજૂરી આપી દીધી છે.

સંકળાયેલા મુદ્દાઓ

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ